આ જાદુઈ ચા ના સેવન માત્રથી ફક્ત ત્રણ જ દિવસમા ૫ થી ૭ કિલો વજન ઘટી શકશે, જાણો ચા બનાવવાની રીત

આજની દોડધામ ભરી જિંદગી માં લોકો પાસે કસરત કરવાનો ટાઇમ હોતો નથી. જેના કારણે લોકો ના વજન માં વધારો થાઈ છે અને વજન વધવાથી પરેશાન થઈ જાઈ છે. વજન કેવી રીતે ઓછું કરવું તેના માટે લોકો એવી જડીબુટ્ટીઓ ની શોધ માં છે. તો આજે અહી એક એવી ઔષધિ વિષે વાત કરીશું કે જેનાથી સરળતાથી અને જલ્દી વજન ઓછું કરી શકાય, આજે જે જડીબુટ્ટીની વાત આપણે કરી રહ્યા છીએ તે આરામથી મળી જાય છે. તમારા આરોગ્ય માટે ઘણું લાભદાયક છે. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તમે પણ ઓછું કરી શકો છો પાંચ કિલો વજન માત્ર ત્રણ દિવસોમાં.

૧. પહેલો નુસખો

સામગ્રી:

પાંચ ચમચી સમારેલી કોથમીર
એક લીટર શુદ્ધ પાણી

રીત:

આ નુસખામાં પ્રથમ તો પાણીને ઉકાળવા મૂકો અને હવે તેમાં કોથમીરના પાંદડા નાખીદો અને ૧૫ – ૨૦ મિનીટ માટે તેને રહેવા દો, બાદમાં તેને ગાળી લો. જેથી પાંદડા જુદા થઇ જાય તમે ધારો તો તેમાં સ્વાદ માટે મધ નાખી શકો છો. આ ચાનું રોજ સેવન કરવાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. આ ડાયાબીટીસના રોગીઓ માટે વરદાન છે.

૨. બીજો નુસખો

સામગ્રી:

૩૦૦ મિલી પાણી
૧ લીંબુ
૬૦ ગ્રામ કોથમીર

રીત:

આ એક ખુબજ સરળ ઘરેલું નુસખો છે, ઉપર જણાવેલી બધી સામગ્રીને એક સાથે બ્લેન્ડરમાં નાખીને બ્લેડ કરો. સતત પાંચ દિવસ સુધી નાસ્તા પહેલા આ પીણાનું સેવન કરો અને પાંચ દિવસ પછી દર દિવસ સુધી બ્રેક લો. અને દસ દિવસ પછી આ પ્રક્રિયાને દોહરાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,268 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>