આ ફલેવરની બામથી તમારા શરીરમાં ઓછી નીંદર અને તમામ બીજા રોગો માટેનો સચોટ ઉપાયો

મિત્રો , આપણો દેશ એ પ્રાચિન શાસ્ત્રો થી પરિપૂર્ણ દેશ છે અને તેમા પણ આયુર્વેદ શાસ્ત્ર એ એક એવુ સમૃધ્ધ શાસ્ત્ર છે કે જેમા તમારી તમામ બિમારીઓ ના નિદાન માટે નો સરળ ઈલાજ છૂપાયેલો હોય છે. હાલ આવા જ એક ઈલાજ વિશે આપણે વિસ્તૃત મા ચર્ચા કરીશુ.

આ ઔષધ નુ નામ છે લેમનબામ. આ લેમનબામ આપણ ને બારેમાસ મળી રહે છે. આ ઔષધ મિન્ટ મા થી ઉદ્દભવે છે જેથી તેને મિન્ટ બામ તથા સ્વીટ બામ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ લેમનબામ રોપ મા હ્રદય આકાર ના પર્ણો હોય છે. આ પર્ણો ને વાટી ને શરીર પર લગાવવા મા આવે તો એક અલગ જ શાંતિ નો અનુભવ થાય છે. આ ઉપરાંત આ પર્ણો નો ઉપયોગ મુડ સુધારવા તથા અનિંદ્રા ની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે.

આ રોપ ના મૂળ તથા તેના પર્ણો એન્ટિઓક્સિડન્ટ પ્રવૃતિઓ , ફેનીકલ સામગ્રી તથા સાયટોટોકિલ્સક અસરો માટે પ્રખ્યાત છે. આ અનિંદ્રા ની સમસ્યા , તણાવ ઘટાડવા તથા શરીર પર લાગેલા ઘા મા રાહત મેળવવા માટે આ ઔષધ નો ઉપયોગ કરવા મા આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઓઈલ , કેપ્સુલ તથા ચા મા પણ કરવા મા આવે છે. આ ઔષધિ થી સ્વાસ્થ્ય ને થતા લાભો વિશે જાણીએ.

શરીર મા ઠંડક પહોચાડે :
ફાયટોથેરાપી સંશોધન મા પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ હર્પીસ વાયરસ દ્વારા શરીર મા થતી હાનિ ને દૂર કરવા મા આ લેમન બામ નો ઉપયોગ થાય છે. તેમા રહેલા એન્ટિવાયરલ ગુણધર્મો હર્પીસ સિમ્પ્લેકસ વાયર્સ ને શરીર ની તંદુરસ્ત કોશિકાઓ મા ફેલાવતા અટકાવે છે. આ ઔષધ નો ઉપયોગ કરતા જ આ વાયરસ ની હાનિ મા થી મુક્તિ મળે છે તથા આ બળતરા ને દૂર કરી શરીર મા ઠંડક પહોચાડે.

ઈન્ફ્લેમેશન અને પેઈન ઘટાડે :
આ ઔષધ મા બળતરા વિરોધી અનેક ગુણતત્વો સમાવિષ્ટ છે માટે જો તમે કોઈ સમસ્યા સાથે સંકળાયેલા હોય અને જ્વલંત બળતરા નો અનુભવ થતો હોય તો લેમન બામ ના પર્ણો ને ક્રશ કરી ને રોઝમેરીનિક એસિડ મા મિક્સ કરી શરીર પર લગાવવા મા આવે તો ઈન્ફ્લેમેશન અને પેઈન મા થી રાહત મળે છે.

અનિંદ્રા ની સમસ્યા દૂર કરે :
જો તમે પણ અનિંદ્રા ની સમસ્યા થી પીડાતા હોવ તો વેલેરીઅન ઔષધિ સાથે લેમન બામ ના પર્ણો ને ક્રશ કરી ને તેમા મિક્સ કરી ને તેનુ સેવન કરવા મા આવે તો તમે આ અનિંદ્રા ની સમસ્યા મા થી મુક્તિ મેળવી શકો છો.

હ્રદય ની પલપચી ને અટકાવે :
જર્નલ ઓફ એથનોફેમાર્કોલોજી મા જણાવેલા અભ્યાસ મુજબ લેમન બામ ના પર્ણો મા હ્રદય ના ધબકારા તથા તણાવ ના સ્તર ને ઘટાડવા ની કાર્યક્ષમતા હોય છે. જ્યારે આ લેમન બામ ના રોપ મા થી તેલ નુ નિર્માણ કરી તેનો રેગ્યુલર લાઈફ મા ઉપયોગ કરવા મા આવે તો રક્ત મા રહેલા ઊંચા ટ્રાઈગ્લિસરાઈડસ ના સ્તર ને નિયંત્રિત કરવા મા સહાયરૂપ બને છે.

ડાયાબિટીસ નિયંત્રણ મા લાવે :
લેમન બામ ના રોપ મા થી નિર્માણ પામેલા ઓઈલ મા સમાવિષ્ટ એન્ટિ ઓક્સિડન્ટ તત્વ સુગર લેવલ ને નિયંત્રિત કરવા મા સહાયરૂપ બને છે. બ્રિટીશ જર્નલ ઓફ ન્યુટ્રીશન ના અહેવાલ મુજબ જો ડાયાબીટીસ ના દર્દી લેમન બામ ના ઓઈલ થી શરીર ની માલિશ કરે તો તણાવ તથા સુગર લેવલ ના પ્રમાણ ને નિયંત્રીત કરી શકે છે.

કેન્સર અટકાવે :
આ લેમનબામ મા સમાવિષ્ટ અમુક તત્વો સ્તન કેન્સર ના સેલ્સ ને શરીર મા પ્રવેશતા અટકાવે છે તથા આ ઔષધ મા થી નિર્માણ પામેલુ ઓઈલ તમને લિવર ના કેન્સર મા થી પણ રાહત અપાવી શકે છે.

કોમ્બેટ્સ ન્યુરોઈડજેરેટિવ બિમારીઓ :
ડેમેરીઆ , અલ્ઝાઈમર , પાર્કિન્સન વગેરે જેવા જીવલેણ તથા ક્રોનિક ન્યુરોઈડજનિરેટિવ બિમારીઓ આ લેમન બામ ઔષધ દ્વારા સરળતા થી દૂર થઈ શકે. એક સંશોધન મુજબ અલ્ઝાઈમર થી પિડાતા દર્દીઓ આ ઔષધ નો ૪ માસ સુધી ઉપયોગ કરે તો તેમા થી મુક્તિ મેળવી શકે છે.

તણાવ મા ઘટાડો થાય :
જો તમે આ લેમનબામ ને તમારી રોજીંદી જિંદગી મા સ્થાન આપો તો તમે તમારા જીવન મા પ્રવર્તતા તણાવ ના પ્રમાણ ને ઘટાડી શકો છો. આ ઔષધ મા રહેલુ રોસમેરોનિક એસિડ તમારી નર્વસ સિસ્ટમ ને મજબૂત કરે છે અને તમારા તણાવ ના સ્તર ને નિયંત્રીત કરી એક પોઝિટિવ વાતાવરણ નુ નિર્માણ કરે છે.

ગેસ તથા અપચા ની સમસ્યા :
જે લોકો પેટ મા ગેસ તથા અપચા ની સમસ્યા થી પીડાઈ રહ્ય હોય તેમના માટે એક રામબાણ ઈલાજ છે. જો લેમન બામ ઔષધ સાથે સોર્બેટ ને મિશ્રિત કરી તેનુ સેવન કરવા મા આવે તો તમે પેટ સાથે સંબંધિત તમામ બિમારીઓ મા થી મુક્તિ મેળવી શકો તથા તમારી પાચનશક્તિ મજબૂત બને છે.

માસિક સ્ત્રાવ મા રાહત મળે :
એક શાળા મા કન્યાઓ મા પી.એમ.એસ. ની તીવ્રતા પર સંશોધન કરવા મા આવ્યુ હતુ અને આ કન્યાઓ ને માસિક ચક્ર દરમિયાન ત્રણ માસ માટે નિયમીત ૧૨૦૦ મિલિગ્રામ લેમન બામ ઔષધ નુ સેવન કરાવવા મા આવ્યુ હતુ અને જ્યારે તેના રીઝલ્ટ આવ્યા તો જાણવા મળ્યુ કે પી.એમ.એસ. મા આ ઔષધ ના કારણે નોંધપાત્ર ઘટાડો થયો છે.

લેમન બામ ઔષધી થી થતી આડઅસરો :
આ ઔષધ નો ઉપયોગ ટૂંકાગાળા માટે કરવા મા આવે છે. આ ઔષધ નો ઉપયોગ હાલ ૩૦ દિવસ સુધી કરવા થી કોઈપણ જાત ની આડઅસરો થતી નથી. પરંતુ , તેથી વધુ દિવસો આ ઔષધ નો ઉપયોગ કરતા નીચે મુજબ ની આડઅસરો અનુભવી શકાય.

  • શરીર નુ ટેમ્પરેચર અસ્તવ્યસ્ત થઈ જાય.
  • મળક્રિયા મા દુઃખાવો થાય.
  • માથા નો દુઃખાવો થાય. પેટ મા કોઈ ઉલ્ટી કે ઉબકા જેવી સમસ્યાઓ ઉદ્દભવે.
  • ચક્કર આવવા માંડે.
  • સ્કિન સંબંધિત કોઈ એલર્જી થઈ શકે.

મુખ્યત્વે આ ઔષધ નો ઉપયોગ માંસ તથા સીફૂડ વાનગીઓ સાથે કરવા મા આવે તો શ્રેષ્ઠ ગણાય. આ ઉપરાંત ઔષધી મા થી તમે હર્બલ ચા પણ બનાવી શકો. ૨ ગ્લાસ પાણી ને એક પાત્ર મા ઉકાળી ને તેમા ૨ નંગ તાજા લેમન બામ ના પર્ણો ક્રશ કરી ઉમેરી દો. ત્યારબાદ આ પાણી ને ૧૦ મિનિટ ના સમયગાળા સુધી ઉકળવા દો અને ત્યારબાદ ચા અને મધ ઉમેરો. તો તૈયાર છે તમારી હર્બલ ચા.

જો તમારે લાંબા સમય સુધી આ લેમન બામ ના પર્ણો ને સંગ્રહી રાખવા હોય તો તેના પર્ણો ને ફ્રીજ મા રાખી શકો છો. જેથી , તે લાંબા સમય સુધી તાજા રહી શકે. આ ઔષધ નુ નિયમીત ૧.૫ થી ૪.૫ ગ્રામ માત્રા મા જ સેવન કરવુ. આ ઉપરાંત જે લોકો અનિંદ્રા ની સમસ્યા થી પીડાતા હોય તેમણે ૮૦ ગ્રામ લેમન બામ નો રસ ૧૬૦ મિલિગ્રામ વેલેરિયા ના અર્ક મા મિકસ કરી આખા દિવસ મા ૨-૩ વખત સેવન કરવા મા આવે તો રાહત મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,162 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>