આ ફળના ફાયદા વિષે જાણીલો, ક્યારેય જરૂર નહી પડે ડોક્ટર પાસે જવાની

આયુર્વેદ અનુસાર ઘણા એવા ફળો છે જે રોગો ને પૂરી રીતે નષ્ટ કરવા માટે કારગર સાબિત થાય છે. પણ આપણે તે ફળો વિષે જાણતા નથી હોતા. આપણે આજ કાલ અંગ્રેજી દવાઓ ને વધુ મહત્વ આપતા થઇ ગયા છીએ. આજે અમે તમને જે ફળ વિષે જણાવવા જઈ રહ્યા છે જે ફળ સામાન્ય નથી. જો કે આ ફળ બહુ ઓછુ જોવા મળે છે. પણ ક્યારેક આ ફળ બજાર માં જોવા મળે છે. આ ફળ નું નામ છે Persimmon. તેને ઘણા લોકો ટીમરુ પણ કહેતા હોય છે. સ્વાદ માં તે ખુબ જ મીઠું હોય છે. તેની અંદર રહેલા તત્વો  ઘણી બધી ગંભીર બીમારીઓ ને દુર કરવા માટે ઉપયોગી છે.

આ ફળ નૂ સેવન કરવાથી તમારું પાચન તંત્ર મજબુત બનશે. આ ફળ કફ ને નષ્ટ કરનારું છે. આ સાથે આ ફળ નું સેવન કરવાથી રક્ત વિકાર દુર રહે છે. લોહી ના બહાવ ને રોકવા માટે પણ આ ફળ ફાયદાકારક સાબિત થાય છે. જે જગ્યા એ લોહી વહેતું હોય ત્યાં આ ફળ નો રસ લગાવો. આવું કરવાથી ફાયદો થશે. જેમની ઈમ્યુંનીટી સીસ્ટમ નબળી પડી ગઈ હોય તેઓ ને પણ આ ફળ નું સેવન કરવું તતની મદદ થી રોગ પ્રતિ રોધક સમસ્યા મજબુત બનશે.

જેઓ ને મોઢા માં છાલા પડ્યા છે તેમના માટે પણ આ ફળ ખુબ જ ફાયદાકારક છે.  જો તમે આ ફળ ના ચૂર્ણ ને ગરમ પાણી માં ઉમેંરી અને તેનું સેવન કરશો તો ઘણા ફાયદા થશે. જો કોઈ જગ્યા એ સોજા ચડ્યા હોય તો જે જગ્યા એ લાગ્યું છે ત્યાં આ ફળ ની લાકડી નો ઉપયોગ કરવાથી સોજો ઉતરી જશે.

જો તમે આ ફળ નું સેવન નિયમિત કરશો તો તમારી કીડની સ્વસ્થ રહેશે. અને કીડની સબંધિત કોઈ સમસ્યાઓ નથી થતી. આ માટે જો તમને બજાર માં ક્યારેય આ ફળ દેખાય તો અવશ્ય ખરીદો અને તેનું સેવન કરો. આ ફળ નું સેવન કરવાથી તમને ઘણા ફાયદા ઓ થશે. આ ફળ સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,051 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>