આ એક શાકભાજીનુ એક સપ્તાહ માટે કરો સેવન, ડાયાબીટીસ દુર થશે જળમૂળમાંથી!! જાણો સેવન કરવાની રીત…

મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ એક જટિલ સમસ્યા કે જેનું હજુ સુધી અંત આવ્યો નથી અને માનવ શરીર ને અંદર થી ધીરે-ધીરે ખોખલું કરતો રોગ. જેને અંગ્રેજી મા શુગર પણ બોલવામાં આવે છે. આ રોગ વિષે આપણા આયુર્વેદ મા આજ થી લગભગ ત્રણ હજાર વર્ષ પૂર્વ ચરક અને શુશ્રુતે પોતાના ગ્રંથો મા આનું વિવરણ કર્યું છે. આજે પણ આ બીમારીના સફળ ઈલાજ માટે શોધ ચાલી રહી છે. ડાયાબિટીસ એક જીવલેણ મીઠુ ઝેર છે. જે એકવાર કોઈ વ્યક્તિ ને થઈ જાય તો આખી જીંદગી આ રોગ સાથે પીડા ભોગવવી પડે છે.

આજે તો માત્ર વૃદ્ધો જ નહિ પરંતુ યુવાનો મા પણ આ રોગ જોવા મળે છે. ભારત માં મધુમેહ ની એક મોટી સમસ્યા વધવા લાગી છે. અત્યાર સુધી નો આંકડો ચાર કરોડ ને પાર કરી ચુક્યો છે કે જે આ રોગ ના શિકાર બન્યા છે તેમજ આ બીમારી દિન પ્રતિદિન વધવામાં જ છે. માત્ર ને માત્ર આ બીમારી વિષય ની સાચી જાણકારી જ આ બીમારી નુ સમાધાન છે. આજ ના ખાન-પાન, આધુનિક જીવનશૈલી તેમજ મોટેભાગે બેસીને કામ કરવા વાળા લોકો મા આનું પ્રમાણ વધુ જોવા મળે છે.

વધુ માત્રા મા આરોગવા મા આવતી મીઠાઈઓ અને નશીલા પ્રદાર્થો થી આ ઝડપ થી પ્રસરે છે. ડાયાબિટીસ ના દર્દીઓ માટે જરૂરી છે પોતાના ભોજન નુ સમયપત્રક બનાવવું. જો સમય પર આહાર લેવાશે તો ડાયાબિટીસ સમય પહેલા દૂર થાશે. જો તમે અથવા તમારા કોઈ સ્નેહીજન આ રોગ થી પીડાય છે અને દવાઓ લઈ-લઈ ને થાકી ગયા છો તો આ આર્ટીકલ ખાસ વાંચજો, તમને ડાયાબિટીસ નું ઈલાજ મળે આવશે. તો ચાલો વાત કરીએ ઘરેલુ ઔષધિ રીત કે જેનાથી આ જીવલેણ રોગ થી મુક્તિ મેળવી શકાય છે.

સામગ્રી :

એક લીલી ડુંગળી જડ-મૂળ સાથે અને સાફ પાણી.

બનાવવાની રીત :

ધોઈ ને સાફ કરેલી લીલી ડુંગળી ને જડ-મૂળ સાથે પાણી મા ૨૪ કલાક માટે પલાળી રાખો અને બીજા દિવસે આ પાણી ને ગાળી લો. આખો દિવસ આ પાણી પીવો. પહેલા જ દિવસ થી તમને ફરક લાગશે અને સારા પરિણામ માટે આનો નિયમિત ઉપયોગ કરો અને તમે થોડા જ સમય મા ડાયાબિટીસ મુક્ત થઈ જશો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,299 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>