આ એક એવુ વરદાનરૂપી ફળ છે કે જેના સેવન માત્ર થી હાડકા અને સાંધાને લગતી દરેક બીમારીઓથી મળશે છુટકારો…

મિત્રો આજે આપણે એક એવા ફળ વિષે જાણવા જઇ રહ્યા છે જે હાડકાં અને સાંધાના દુખવાને જડમૂળ માથી દૂર કરશે. આ ફળ નામ ડ્રેગન ફ્રૂટ છે. તેને સુપર ફ્રૂટ પણ કહે છે કારણે કે તેના અનેક લાભો છે. ડ્રેગન ફ્રૂટ ની અંદર કેલેરીની માત્રા ઓછી હોય છે તથા એમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ વધુ માત્રામાં હોય છે.

આ ફૂટ જેટલું બહારથી દેખાવમાં સખત હોય છે, તેટલુ જ તે અંદરથી નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તેમાથી શરીરને ઘણું પ્રોટીન મળે છે. તેમાં પ્રોટીન નું પ્રમાણ વધુ હોવાથી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકીએ છીએ. અલબત તેના સેવનથી શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિનું સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે.આ ફ્રૂટ માણસ ના શરીરના બ્લડ શુગરને નિયંત્રિત કરે છે. અને સાથે સાથે પાચનતંત્રને પણ સુધારે છે.

ચાલો જાણીએ ડ્રેગન ફ્રૂટ ના ફાયદા વિષે

હાડકા અને સાંધાના દુઃખાવા માટે

આ ડ્રેગન ફ્રૂટના સેવન થી સાંધા કે પછી હાડકાના દુખવામાં ફાયદો થાઈ છે. કારણ કે આ ફ્રૂટમાં કેલ્શિયમ ની માત્રા ઘણી વધુ હોય છે, જેના કારણે માણસ ના હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. અલબત તેના સેવન થી તમારા દાંત અને તેના પેઢાં પણ મજબૂત રહે છે.

વાળ માં અસર કારક

ફ્રૂટ ડ્રેગન ના ખાવાથી વાળને પોષણ પ્રાપ્ત થાય છે અને વાળ સ્વસ્થ રહે છે. લોકો વાળ ને કળા કરવા માટે કલર કરે છે, જેના થી વાળને ઘણું નુકશાન પહોંચાડે છે. પણ જો તમે આ ફ્રૂટ ખાશો તો આવા કલરમાં રહેલા કેમિકલથી વાળા ને નુકશાન નહીં થવા દે. તે વાળમાં ચમક લાવે છે.

હૃદય રોગ માટે અસર કારક

ડ્રેગન ફ્રૂટ ખાવાથી હૃદય ને લગતી બીમારીઓ દૂર થાઈ છે. તે માણસ ના શરીર ની કોલેસ્ટ્રોલની માત્રાને કંટ્રોલ કરે છે. અલબત આ ફ્રૂટ થી ધમની અને નસમાં પ્લાક જામવાની સંભાવના કમ થઇ જાઈ છે. અને તેના થી હાર્ટ એટેક અને સ્ટ્રોકની સંભાવના નહિવત થઈ જાય છે.

ત્વચા માં અસર કારક

આ ફ્રૂટ માં રહેલા એન્ટિઓક્સિડન્ટ માણસ ના બોડી માં રહેલા મુક્ત કણોના હાનિકારક પ્રભાવને ઓછો કરે છે. જેના કારણે ઉંમર વધવાની સાથે જે ત્વચા માં ફેર ફાર થાઈ છે તે અટકે છે. આ ફ્રૂટ માં રહેલા વિટામિન C ત્વચાને ચમક આપે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,466 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>