આ દેશી નુસ્ખાથી તમારી ત્વચા બનશે કાજોલની જેમ એકદમ ગોરી,અપનાવી જુઓ…

અત્યારે ગોરી ત્વચા માટે દરેક યુવતીઓ એ હંમેશા નવી નવી ક્રીમ્સ તેમજ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટનો સહારો લે છે. અને આ સિવાય બજારમા મળતી ક્રીમ્સ જે તેમની ત્વચાને ગોરી કરવાનો દાવો તો કરે છે પરંતુ તેમા અત્યારે ઘણા કેમિકલ્સ હોવાના કારણે ત્વચાને તેનાથી નુકસાન પણ થઇ શકે છે.

અત્યારે મોર્ડન સમયમા યુવતીઓ એ તેમની ત્વચા સાથે કોઇપણ પ્રકારનો સમજોતો કરવા નથી માંગતી. માટે જેનાથી આજે અમે તમારા માટે ઘરમા રહેલી કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ કે જેની પેસ્ટ બનાવીને તમે તમારા ચહેરા પર લગાવી શકો છો. માટે તો ચાલો આપણે જોઇએ કે કઇ વસ્તુ છે કે જેનાથી તમારી ત્વચા એ ગોરી બની જશે.

આ છે પેસ્ટ બનાવવાની સામગ્રી

૨ નંગ વિટામીન ઇ કેપ્સૂલ

આર્યુવેદિક મધ

લીંબુ નો રસ

ચોખાનો જીણો લોટ

ગુલાબજળ

આ છે પેસ્ટ બનાવવાની રીત

સૌથી પહેલા તમે એક વાસણમા વિટામિન ઇ કેપ્સૂલનુ તેલ નીકાળી લો અને જેના માટે તમે આ ઇવિયન ૪૦૦ કે ઇવિયન ૮૦૦ ના યલો કલર વાળી કેપ્સૂલનો ઉપયોગ એ કરી શકો છો.

ત્યાર બાદ હવે તેમા મધ મિક્સ કરો અને હવે તેમા અડધી ચમચી લીંબુનો રસ તેમજ તેમા ચોખાનો લોટ મિક્સ કરી લો અને ત્યાર પછી તેમા એક ચમચી ગુલાબજળ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો.

ત્યાર બાદ હવે તેની મુલાયમ પેસ્ટ તૈયાર થઇ જાય એટલે તમે તેને ૧૫ મિનિટ તમારા ચહેરા પર લગાવી રાખો અને ૧૫ મિનિટ પછી તમે તમારા ચહેરા પરથી આ પેસ્ટને એક સાદા પાણીથી સાફ કરી લો અને આ નુસખાને તમારે સતત ૧૦ દિવસ સુધી કરવાથી તમારા ચહેરામા એકદમ ચમક આવી જશે.

બસ તમે ધ્યાન રાખો કે આ નુસખાનો ઉપયોગ કરતા પહેલા તમારે કોઇ ત્વચાના ડોક્ટરની સલાહ એ જરૂરથી લો કારણ કે બધા લોકોની ત્વચા એ અલગ અલગ પ્રકારની હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,117 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>