આ દેશી નુસખા તમારી જૂનામા જૂની બ્લોક નસને ખોલી નાખશે રાતો રાત

શરીરમાં બ્લડ સર્કુલેશન બધું વ્યવસ્થિત રાખવા માટે ધમનીઓનો સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે.

જયારે તે બંધ થવા પર બ્લડર સર્કુલેશનનુ કાર્ય ખોટી રીતે પ્રભાવિત થાય છે. માટે શરીરમા બીજી અન્ય બીમારીઓ પણ થવા લાગે છે. અને ધમનીઓમા બ્લોકેજ અચાનક નથી થતી. પણ જ્યારે આ બ્લોકેજ પહેલાથી ચાલતી રહે છે અને જો તે અંગે ત્યારે માલૂમ પડે છે.

તમારે જ્યારે ધમનીઓ બ્લોક થઇ ગઇ હોય છે આવી સમસ્યા ખાસ કરીને એવા વ્યક્તિ ને થાય છે જે ધૂમ્રપાન અને આલ્કોહોલનુ સેવન કરતા હોય છે. અને ધમનીઓ બ્લોક થવા પર ચક્કર આવવા અને શ્વાસ ચઢવો અને ચાલવામા મુશ્કેલી પડવી જેવી સમસ્યાઓ થાય છે.

માટે આવી સમસ્યાને ઓળખીને ઇલાજ કરાવવો ખૂબ જરૂરી છે અને તેની સાથે તમે કેટલાક ઘરેલુ નુસખા અપનાવીને પણ આ સમસ્યાથી જલદી રાહત મેળી શકે છે અને જેથી તમે સ્વથ રહી શકો

લાલ મરચાનો પાઉડર

લાલ મરચા ના પાઉડરમા કૈપ્સિસિન નામનુ એક તત્વ હોય છે જેનાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નીકાળવામાં મદદ કરે છે. જો તમે તેને ખાવામા સામેલ કરશો તો તે શરીરમાં જામી ગયેલા પ્લેટલેટ્સને સહેલાઈથી ખતમ કરી શકે છે અને બ્લોક ધમનીઓને ખોલી શકશે. માટે તેને ઉપયોગ કરવા માટે એક કપ ગરમ પાણીમાં અડધો કપ કે એક ચમચી લાલ મરચુ મિક્સ કરીને પીઓ પરંતુ આને ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.

લસણ ની કળીઓ

લસણ ના પણ અનેક ફાયદા છે લસણ ખાવાથી શરીરમાં રહેલી રક્ત વાહીનીઓને પહોળાઇમાં ફેલાવવામાં સક્ષમ હોય છે. ધમનીઓની બ્લોકેજ ખોલવા માટે પણ લસણનું સેવન ખૂબ જરૂરી હોય છે. આવી બધી સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીને દૂધમાં ઉમેરીને પીઓ.

હળદર પાવડર

હળદર ના ફાયદા અનેક ગણ છે અને હળદરમાં ખૂબ ઔષધીય ગુણ રહેલા છે. માટે શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એત ઔષધીની જેમ કામ કરે છે. હળદરમાં કરક્યૂમિન એન્ટી-ઇંફ્લેમેટરી ગુણ હોય છે. જે લોહીને જામવાથી રોકે છે. અને તેના સેવનથી ધમનીઓમાં લોહીની ગાંઠ જામી શકતી નથી અને બ્લોક ધમનીઓ સહેલાઇથી ખુલી જાય છે. એટલા માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર પાઉડર અને થોડૂંક મધ મિક્સ કરીને પીઓ.

દાડમ

બ્લોક ધમનીઓને ખોલવા માટે દાડમને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેના માટે રોજ સવારે 3-4 દાડમનું સેવન કરવું જોઇએ. અને દાડમ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નહીં થાય. જેનાથી તમને ફાયદો થશે

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,561 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>