આ છે ઓર્થોપેડિક હનુમાનજી અહી શ્રધાળુઓના ચમત્કારિક રીતે જોડાય જાય છે તૂટેલા હાડકા

અહી પીડા હરનાર છે રામભક્ત હનુમાન

અહી ભગવાન શ્રીરામના પ્રિય એવા સંકટ મોચન હનુમાનજીનુ આ કલિયુગમા આમ તો ઘણુ વિશેષ મહત્વ છે અને હનુમાનજી એવા સાત લોકોમા છે કે જેમને અમર રહેવાનુ વરદાન મળ્યુ છે અને એવુ કહેવામા આવે છે કે અત્યારે ભગવાન રામે હનુમાનજી ને ત્યા સુધી પૃથ્વી પર રહેવા માટે કહ્યુ છે કે જ્યા સુધી બધા વ્યક્તિ શ્રી રામનુ નામ લેતા ના થાય.

આ ચમત્કારીક બજરંગબલી છે

હનુમાનજી ને સંકટોથી બહાર નીકાળવા વાળા કહેવામા આવે છે અને તેમના આ ચમત્કારોથી ઘણા લોકોના જીવનમા નવા આનંદનો દોરિસંચાર થયો છે અને આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવિશુ કે જ્યા તમને બજરંગબલી ના ભક્તોને સંજીવની જડીબુટ્ટી આપીને તેમના ભક્તોની મદદ કરે છે.

આ મંદિરને ગણવામા આવે છે ચમત્કારી

આ મંદિરએ મધ્યપ્રદેશના કટની જીલ્લામા આવેલ એક હનુમાનજીનુ એવુ મંદિર છે કે જ્યા દૂર દૂરથી લોકો અને શ્રદ્ધાળૂઓ પોતાની ઈચ્છાઓ લઈને આવે છે અને તેને બદલામા તેમને મળે છે એવા દિવ્ય આશિર્વાદ કે જે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે અને સંકટમોચન અહી આવતા દરેક ભક્તોના સંકટ દૂર કરી લે છે.

આમને કહેવાય છે હાડવૈદ્ય હનુમાનજી

અહી ભોપાલથી ૩૬૫ કિમી દૂર એક કટની જિલ્લામા મુહાસ નામના એક ગામમા આ મંદિર આવ્યુ છે અને જ્યા હનુમાનજી એ તમામ લોકોના તૂટેલા હાડકા જોડી આપે છે.

અહી સંજીવની બુટી આપે છે આ સંકટમોચન હનુમાનજી

અહી એવી પણ એક માન્યતા છે કે જે ત્રેતાયુગમા પણ જ્યારે યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી અને મૂર્છિત થઈ ગયા ત્યારે આ હનુમાનજી એ સંજવની જડબૂ્ટ્ટી લાવી આપી હતી અને તેમના આ પ્રાણોની રક્ષા કરી હતી અને તેવી જ રીતે આ મંદિરમા આવતા ભક્તોને પણ હનુમાનજી એ સંજીવની આપીને તેમના આરોગ્ય અને પ્રાણોની રક્ષણ પણ કરે છે.

આ છે હનુમાનજીએ આપેલી જડીબુટ્ટી

અહી મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર અહી આવતા તમામ ભક્તો ને રામના નામ સાથે હનુમાનજીનુ નામ લેવાનુ કહેવાય છે અને પછી આંખો બંધ કરીને તેને બેસવાનુ પણ કહેવાય છે અને આહી પંડિત એ એક ઔષધિ આપે છે કે જેને તમારે હનુમાનનુ નામ લઈને તેને ખાઈ લેવાની હોય છે. અને કોઈ આ વનસ્પતિના મૂળીયા અને પાન જેવી કોઈ આ ઔષધીને ખૂબ ચાવવાની પણ સલાહ આપવામા આવે છે અને દાવો એવો છે કે અહી આવુ કરવાથી ભક્તનુ તૂટેલુ હાડકુ એ ફરીથી જોઈન્ટ થઈ જાય છે અને આ કોઈ દવા કે કોઈ સંજીવની બૂટીની જેમ કામ કરે છે અને તેનેન સંકટમોચન પોતાના ભક્તનુ સંકટ દૂર કરે છે.

અહી માત્ર ને માત્ર દર્શન કરવાથી દૂર થાય થે સંતાપ

અહી આ મંદિર અંગે એવુ કહેવાય છે કે જે ભક્તના મનમા સાચા ભાવ સાથે કોઈ પણ વસ્તુ માગે તો તે અંજનીપુત્ર તેમની તમામ મનોકામનો પૂર્ણ કરે છે અને તેમજ તેને સાચા મનથી યાદ કરનાર કોઈ વ્યક્તિની મદદ કરવા માટે જો સંકટમોચન ખુદ કોઈને કોઇ સ્વરુપે આવે છે એવું અહી માનવામા આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,219 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>