આ છે ભારતના ટોપ ૬ સૌથી લોકપ્રિય કોમેડિયન, જેમા 6 નંબર તો બધાના દિલમાં રાજ કરે છે

આજે મિત્રો આપણે ભારતીય ફિલ્મોમા જ્યા જ્યા એક તરફ એક્શન અને પ્રેમએ મુખ્ય ભૂમિકા ભજવે છે તો ત્યા કૉમેડીનો પણ ઘણો એવો મહત્વનો રોલ હોય છે માટે આજે અમે તમને ભારતના એવા ટોપ 6 એવા કોમેડિયન વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેમણે આજના સમયમા બધા લોકોના દિલમા સરસ જગ્યા બનાવી છે.

1 બ્રમ્હાનંદ

અત્યારે બ્રમ્હાનંદએ સાઉથ ઇન્ડિયાની પોપ્યુલર ફિલ્મોમા દેખાવા વાળા આ અભિનેતા આમ તો અલ્લુ અર્જૂન આ સીવાય રામચરણ અને ચિરંજીવીની એક થી એક ફિલ્મોમા આપણે જોઈ ચુક્યા છીએ અને એ ત્યાના સુપર સ્ટારથી કઈ કમ નથી.

2 જોની લીવર

હાલ જોની લીવરએ ૯૦ ના દસકાની ફિલ્મોમા એક થી એક જોરદાર કોમેડી રોલ કરવા વાળા અભિનેતા માનવામા આવે છે અને જોની લીવરેએ પોતાના એક અલગ જ અંદાજ થી લોકોને ખૂબ જ હસાવ્યા હતા અને તે બોલીવુડના ઘણા લોકપ્રિય કલાકાર છે.

3 રાજપાલ યાદવ

આમ તો રાજપાલ યાદવ એ બોલીવુડમાં જાણીતુ નામ છે અને તેને પોતાના મજાક અને નટખટ અંદાજથી બોલિવૂડની કેટલીય ફિલ્મોમા જોરદાર કોમેડી કરવા વાળા કોમેડિયન રાજપાલ યાદવ આ લિસ્ટમા ચોથા નંબર ઉપર છે.

4 પરેશ રાવલ

અને રાજીનીતી માં પણ સક્રિય એવા અને બોલીવુડમા નામચીન એવા પરેશ રાવલ પણ બોલિવૂડના સૌથી જોરદાર અભિનેતાઓ માંથી એક છે પરેશ રાવલે કેટલીય ફિલ્મોમા કોમેડિયનના પાત્રને ભજવ્યુ છે અને તેમણે ફિલ્મ ‘ઓ માય ગોડ’ મા ખુબજ જોરદાર અભિનય કર્યો હતો.

5 કપિલ શર્મા

હાલ કપિલ શર્મા એ આ લિસ્ટમા પેહલા નંબર ઉપર છે અને આ કોમેડિયનએ ભારતના ઇતિહાસમા સૌથી લોકપ્રિય કોમેડિયન માનવામા આવ્યો છે અને તેને પબ્લીકે ખુબ લોકપ્રિય ગણાવ્યો હતો.

 

6 કાદર ખાન

અને છેલે છે કાદર ખાન કાદર ખાન એક એવુ નામ છે કે જે એક ઇતિહાસ બની ચૂક્યુ છે અને આજે પણ લોકો તેને ખૂબ જ પસંદ કરે છે અને કાદર ખાને પોતાના જીવનમા પણ ઘણી ફિલ્મોમા જોરદાર કોમેડી કરી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,265 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>