આ બટાકુ વેચાયુ પુરા સાત કરોડમા!! જાણો શુ ખાસિયત છે આ બટેકાની, તમારી પાસે પણ નથી ને આવુ બટેકુ…

લોકો પણ જાત-જાત ના શોખ ધરાવતા હોય છે એવી જ આ વાત છે કે જ્યાં એક મશહુર ફોટોગ્રાફરે એક આઇરીશ બટાકા ની ફોટો ૭.૫ કરોડ રૂપિયા મા વેહ્ચી છે. કેવિન બોસે જણાવ્યું હતું કે તેમને એક ઓર્ગેનિક બટાકા ના ફોટા ને એક યુરોપ ક પોતાનો વ્યવસાય ચલાવતા ઉદ્યોગપતિ ને વેચ્યું છે અને જે કાળા બેગ્રાઉન્ડ મા હતી.

આ ફોટો આજ થી ૮ વર્ષ પેહલા એટલે કે ૨૦૧૦ મા ખેંચવા મા આવી હતી. આ છુટા ચિત્ર મા સ્ટીવન સ્પીલબર્ગ, માઈકલ પેલીન, ફેસબુક ના શેરીલ સેંડબર્ગ અને મલાલા યુસુફ પણ શામિલ હતા. આ બટાકા વાળા ચિત્ર ની ત્રણ અલગ-અલગ કોપી કાઢવામાં આવી હતી.

આ ચિત્ર માનો એક ચિત્ર આ ફોટોગ્રાફરે પોતાના ખાનગી સંગ્રહ કરેલ ચિત્રો સાથે રાખી છે. બીજુ ચિત્ર સર્બિયા ના એક સંગ્રહાલય મા દાન પેટે આપી દીધેલ છે તેમજ ત્રીજું ચિત્ર એક અજાણ્યા વ્યવસાયી ને વેહ્ચી દેવામાં આવી હતી. કેવિન એબોસે જણવ્યું કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈએ સીધું તેની દિવાલ પર થી બનાવેલ ચિત્ર ને ખરીદયું હોય.

તેમને વધુ જણાવ્યું કે પેલાં વ્યવસાયી ની સાથે તેમને ૨ ગ્લાસ દારુ પીધો અને પેલા વ્યવસાયીએ કીધું કે તેને આ કૃતિ ગમે છે. આ વાત ને બે અઠવાડિયા બાદ પાછી જયારે મુલાકાત થઇ ત્યારે તેનો ભાવ નક્કી કરવામાં આવ્યો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,850 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 42

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>