આ બધી બીમારીઓ નો દુશ્મન છે ટીંડોરા, જાણો તેના ફાયદાઓ વિષે

ટીંડોરા વિષે તો તમને બધા ને ખબર જ હશે. આ ખુબ જ ગુણકારી છે. તે ખુબ જ ફાયદાકારક છે. તેની અંદર રહેલા એન્ટી ઓક્સીડેટ તત્વો ના લીધે તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેની અંદર બહું બધા એન્ટી ઓક્સીડેટ તત્વો પણ રહેલા છે. તમને જાણી ને હેરાની થશે કે સામાન્ય દેખાતા આ ટીંડોરા શરીર ને ઘણા બધા રોગો થી બચાવવા માટે સક્ષમ છે. તેની અંદર ઘણા બધા વિટામીન, મિનરલ્સ,  ફાયબર રહેલા છે. તેની અંદર બીતા કેરેલીન હોય છે જે હાર્ટ ના રોગો માટે ખુબ જ મહત્વ નું છે. આવો જાણીએ ટીંડોરા ખાવાથી થતા ફાયદાઓ વિષે.

ટીંડોરા ની અંદર પોટેશિયમ ની માત્રા ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પોટેશિયમ શરીરમાં રક્ત ના પ્રવાહ ને બરાબર કરી દે છે. જેના લીધે બ્લડ પ્રેશર વધતું કે ઘટતું નથી. બ્લડ પ્રેશર નું વધવું જ બધી બીમારીઓ નું મુખ્ય કારણ છે. બ્લડ પ્રેસર ના દર્દીઓ એ ખાસ ટીંડોરા નું સેવન કરવું જોઈએ.

ટીંડોરા ની અંદર ફાયબર ભરપુર માત્રા માં હોય છે. ફાયબર  શરીરમાં પાચન ની ક્રિયા ને બરાબર રાખવા માટે કાર્યરત છે. તેના લીધે પાચન તંત્ર સુધારવા માં ખુબ જ મદદ મળે છે. ફાયબર પાચન ના દર ને ધીમો કરવા માટે ખુબ જ મદદ રૂપ થાય છે. ટીંડોરા સરળતા થી બવાસીર અને  પાચન તંત્ર જેવી બીમારીઓ નો ઈલાજ કરી દે છે.  આ શિવાય શરીર ની રોગ પ્રતિ રોધક સમસ્યા ને પણ તે વધારવા   માટે કાર્યરત છે.

ટીંડોરા નું સેવન કરવાથી વજન પણ ઘટી જાય છે. ટીંડોરા આપણા શરીર માં ફેટ સેલ્સ ને રોકે છે.    તેનું સેવન કરવાથી મેટાબોલીઝમ પણ તેજ બને છે. આ   શિવાય ટીંડોરા નું સેવન કરવાથી ઉર્જા નું ઉત્પાદન કરે છે. અમુક લોકો આયુર્વેદ માં પણ ડાયાબીટીસ ના ઈલાજ માટે ટીંડોરા નો ઉપયોગ કરે છે. તમે તેનું સલાડ બનાવીને પણ તેનું સેવન  શકે છે. તેનું સલાડ પણ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારું છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,181 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>