આ એક નાનુ સેટિંગ કરવાથી તમારી બાઈક આપશે ૮૦ કિલોમીટરથી પણ વધારે માઈલેજ

અત્યારે આમ તો માર્કેટમા જેટલા ફાસ્ટ બાઇક ફરે છે એ દરેકમા માણસોને એક જ સમસ્યા છે કે એ ઓછી માઇલેજ આપે છે જી હા અત્યારે વધારે બાઈકની વધારે સીસી હોવાને કારણે આ બાઇક્સના માઇલેજ એ ઓછા થઇ જાય છે અને આ કારણથી તમારા વધારે પેટ્રોલનો ઉપયોગ કરે છે માટે એવામા અમે આજે તમને અમુક મામૂલી સેટિંગ્સ દેખાડવા જઇ રહ્યા છીએ કે જેના કર્યા બાદ તમને તમારા બાઇકનુ માઇલેજ એ 80 Kmpl થી પણ વધારે થઇ જશે.

માટે જો તમે બાઈક ચલાવતી વખતે જલ્દી જલ્દી ગેયર ચેન્જ કરો છો તો તમને આ ટેવ એ ભારે પડી શકે છે કારણ કે આવુ કરવાથી તમારી બાઇકની માઇલેજ એ ઓછી થઇ જાય છે એટલા જ માટે ગિયર એ જલ્દી જલ્દી બદલવા ના જોઇએ.

જો તમે સમયસર હંમેશા તમે પોતાના બાઇકની સર્વિસ એ કરાવતા રહેવુ જોઇએ અને આવુ કરવાથી તમારા એન્જીન એ બરોબર કામ કરે છે અને તેનાથી તમારી બાઇક એ સારી માઇલેજ આપે છે.

જ્યારે પણ તમે બાઇકમા કોઈ પહોળા ટાયર લગાવો છો તો તેનાથી તમને માઇલેજ એ ઓછી થઇ જાય છે અને એટલા માટે તમારે તમારા બાઇકમા પાતળા ટાયર જ લગાવવા જોઇએ જે કંપની આપે છે.

અને હંમેશા તમારા બાઇકને તમારે ૪૦ થી ૫૦ કિલોમીટર ની સ્પીડ પર જ ચલાવવી જોઇએ આવુ કરવાથી તમારી બાઇક એ સારુ માઇલેજ આપે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,233 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 45

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>