આ એક જડીબુટ્ટી મોતને છોડીને તમામ નાની બીમારીઓનો ઈલાજ કરશે રામબાણની જેમ

આમ તો આયુર્વેદ મુજબ અનેક વસ્તુઓ એવી છે કે જેના વિશે આપણને નથી ખબર પણ તે પણ બહુજ ગુણકારી હોય છે અને તેનાથી તમને આપણી દરેક સમસ્યાઓ સારી થઈ જાય છે પરંતુ તમને તેના વિશે બહુજ ઓછા લોકો જાણતા હોય છે કે આવી જ એક અનમોલ વસ્તુ છે હરડે કે તે એટલી ગુણકારી છે કે કદાચ જ તેના વિશે કોઈને ખબર નય હોય.

આર્યુવેદ અનુસાર તમારે હરીતકીના સાત પ્રકાર હોય છે જેને તમને ૧ ચેતકી હરડે ૨ અભ્યા હરડે ૩ રોહિણી હરડે ૪ મોટી હરડે ૫ કાળી હરડે તથા ૬ પીળી હરડે આ ત્રિફલા ચૂર્ણ બનાવવામા પણ તેનો ઉપયોગ થાય છે અને નાનકડી એવી હરડેમા અનેક બીમારીઓ દૂર કરવાની તમામ શક્તિ રહેલ છે.

આમ તો મોટી હરડેની છાલ અને અજમો અને સફેદ જીરાને તમે બરાબર માત્રામા લઈને ચૂર્ણ બનાવી રાખો અને પછી આ ચૂર્ણને તમે રોજ સવાર અને સાંજ દહીમા મિક્સ કરીને લેવાથી તમને પેટમા મરડાની તકલીફમા મુક્તિ મળે છે.

આ સિવાય મોઢા અને જીભ પર તમને છાલા પડ્યા હોય તો તમે કાળી હરડેને પીસીને તેને એ ભાગ પર લગાવવા કે જેનાથી તમને રાહત મળશે. અને દિવસમા બે થી ચાર વાર લગાવતા રહેવુ.

આ સિવાય છે પીળી હરડેની છાલના ચૂર્ણ તથા જૂનો ગોળ એ બંનેને બરાબર માત્રામા મિક્સ કરીને તેની નાની ગોળી બનાવીને રાખી લો અને વટાણાના દાણાંની જેટલી પણ ગોળી બનાવીને તેને દિવસમા બે વાર સવાર સાંજ પાણીની સાથે એક મહિના સુધી લેવાથી તમામ યકૃત લીવરની સમસ્યા દૂર થશે.

માટે આ નાની હરડેના ચૂર્ણને ગાયના ઘી સાથે મિક્સ કરીને તેને સવાર સાંજ ખાતા રહેવાથી તમારા પાંડુરોગમા લાભ મળે છે અને જૂના કબજિાયાતના રોગી રોજ ભોજનના અડધા કલાક બાદ તમે દોઢ કે બે ગ્રામની માત્રામા હરડેના ચૂર્ણને હળવા ગરમ પાણીમા લેતા રહેશે તો તમને ફાયદો થશે.

માટે એક મધ્યમ આકારની પીળી હરડેના બે ટુકડા અને છાલ સહિત આ કાચના એક ગ્લાસમા પલાળીને મૂકીદો અને તે પલળ્યા બાદ બરાબર ફૂલી જશે અને ૧૪ કલાક પલળ્યા બાદ તમને હરડેની ગુલ્લીને કાઢી ને તેના અંદરના બીજોને કાઝી લો અને બાકીના ને તમને ચાવી ચાવીને ખાઓ અને ઉપરથી તમે હરડેવાળુ પાણી પી લો અને એક મહિના સુધી આવુ કરવાથી તમને પ્રોસ્ટેટ ગ્લૈણ્ડની સુજન સારી થઈ જશે.

જો તમને ગરમીને કારણે અનેક લોકોને આંખમા બળતરા ખાય છે અને આંખ લાલ થઈ જાય છે અને પાણી પડવા લાગે છે માટે ત્યારે ત્રિફલાના પાણીથી આંખ ધોતા રહેશો તો આરામ મળશે.

આ સિવાય તમારે સવારે ખાલી પેટ એક ચમચી ત્રિફલાનો કઢો પીવાથી તમને રક્તની ઊણપ દૂર થઈ જાય છે અને હરડેના કાઢામા તમે ચાશ્ણી મિક્સ કરીને પીવાથી ગળાની તકલીફમા પણ મુક્તિ મળે છે.

જો રાતના સમયે થોડુ ત્રિફલા ચૂર્ણ દૂધની સાથે પીતા રહેવાથી તમારી માનસિક શક્તિ વધે છે અને તેને શીધ્ર સ્ખલનનો ભય દૂર થાય છે અને ત્રણ ગ્રામની માત્રામા તમે સવારે તાજા જળની સાથે લેવાથી તમને બેસેલુ ગળુ એ ખૂલી જાય છે અને પેટદર્દ થવા પર તમે હરડેને ઘસીને હળવા ગરમ પાણીની સાથે લેવાથી તમને તત્કાલ લાભ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,242 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>