આ એક આસન દરરોજ કરવાથી તમે ૬૦ વર્ષે પણ દેખાશો ૨૬ વર્ષના

જો તમારે કાયમ માટે યુવાન દેખાવુ છે તો તમારે બસ આટલુ જ કરવાનુ છે

અત્યારે વધતા જતા અનિયમિત અને ખાનપાન અને દિનચર્યાના કારણે કેટલાક લોકોની સ્કિન એ નાની ઉંમરમા જ એકદમ ડલ પડવા લાગે છે અને તેમા કરચલીઓ પણ પડવા લાગે છે અને તેઓ મોટાભાગના લોકોને એજિંગના નિશાન એ સંતાડવા માટે એન્ટીએજિંગ ક્રિમ લગાવે છે પરંતુ જો તમે તમારી ત્વચાને એમ ને એમ યુવા રાખવા ઇચ્છતા હોય તો રોજ તમારે સિંહાસન કરવુ જોઇએ અને સિંહાસન એ નેચરલ એન્ટીએજિંગ ક્રીમનુ કામ કરે છે.

આ રીતે કરી શકાય છે સિંહાસન

જો તમારે સિંહાસન કરવા માટે સૌપ્રથમ તો બંન્ને પગના પંજાને તમારે એકબીજા સાથે અડાડી અને તેના પર બેસી જાવ અને ત્યારબાદ તમે ડાબા હાથને ડાબા ઘુંટણ પર અને તમારા જમણા હાથને તમે જમણા ઘુંટણ પર મૂકો અને હવે વ્યવસ્થિત લાંબો શ્વાસ લો અને મોં દ્વારા તમે શ્વાસ ને બહાર છોડો. અને હવે ડોકને સામેની બાજુ નમાવો અને એમ કરવામા જો તમને દુખાવો થતો હોય તો તમે ડોક સીધી પણ રાખી શકાય છે અને તમાર શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા એ બેથી પાંચવાર કરવી અને બંન્ને આંખથી એ રીતે જોવુ કે તમારા બંન્ને આંખ ભ્રમરની એ બરાબર વચ્ચે રહે અને ત્યાર બાદ તમે મોં ખોલો અને જીભને વ્યવસ્થિત બહાર કાઢો અને આ રીતમા જ તમે શ્વાસ અવાજ સાથે બહાર કાઢવો.

આ છે તેમેના ફાયદા

જો તમારે સિંહાસન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે અને તેનાથી તમારી આંખોની નસો એ મજબૂત બને છે અને આ એક પ્રકારનુ એન્ટીએજિંગ આસન છે અને જે તમારા ચહેરાને એક્સરસાઇઝ કરાવવાની સાથે સાથે ચમક પણ વધારે છે અને તમારી ત્વચાની કોમળતાને પણ જાળવી રાખે છે અને આ આસન એ નિયમિત કરવાથી તમને મોટી ઉંમરે પણ વગર મેકપે તમે યુવાન લાગશો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,536 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>