આ ૪ અક્ષરથી શરુ થતા નામવાળા વ્યક્તિઓ હોય છે મહાદેવના જ અંશ, જાણો તમારુ નામ છે…

હિંદુ ધર્મ માં આમ તો દરેક માસ ની કોઈ ને કોઈ ખાસિયત તો છે જ પણ શ્રાવણ ને લઈને અહીંયા ખાસ માન્યતા છે. ભગવાન શિવ ને પણ શ્રાવણ માસ અતિ પ્રિય છે અને તેને બાકી મહિનાઓ માંથી સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ માસ માં શિવ પૂજા નો વિશેષ મહત્વ હોય છે અને દરેક ભક્ત શિવ ઉપાસના મા લીન થઇ ભગવાન ને પ્રસન્ન કરવા આતુર હોય છે.

હિન્દુ ધર્મ પ્રમાણે ભગવાન ભોળાનાથ નુ નામ તેમને અનુરૂપ જ છે કેમકે બીજા બધા દેવો કરતા ભગવાન શંકર વેહલા પ્રસન્ન થાય છે. તેમજ તેમની પૂજા વિધિ પણ બીજા દેવતાઓ કરતા સામાન્ય હોય છે. માત્ર સાચા હ્રદય થી લોકો ને મદદરૂપ થાવ તેમજ શિવજી ને ભાતા કર્મ કરવાથી પણ તે જલ્દી પ્રસન્ન થાય છે. તેમને શિવ ભક્તિ મા લીન ભક્ત વધારે ગમે છે.

આ સંસાર મા દરેક સમસ્યા અને માનવીની દરેક ઇચ્છાઓ માત્ર ભગવાન ભોળાનાથ પૂરી કરી શકે છે. તો આજે આ આર્ટીકલ મા વાત કરવી છે કે આ ભગવાન ભોળાનાથ ના અંશ અમુક નામવાળા વ્યક્તિઓ વિદ્યમાન હોય છે તો ચાલો જાણીએ ક્યાં-ક્યાં અક્ષર થી બનતા નામ ગણાય છે શિવ અંશ.

D અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ :

આ D અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ પર શિવ કૃપા વિશેષ રૂપ થી હોય છે તેમજ વેપાર મા તેવો વધુ લાભ મેળવી શકે છે. પણ તેના માટે તમારે સાચા હ્રદય થી ભગવાન ભોળાનાથ ની ભક્તિ અને ધંધા મા ઈમાનદારી રાખી પરિશ્રમ કરવો પડશે. જો તમે નૌકરી કરો છો તો તમારી પ્રગતિ મા આવતી રુકાવટ ને પણ ભોળાનાથ દુર કરે છે.

જે લોકો ને તમે ઘણા સમય થી ના મળ્યા હોય તેવા સગા સંબંધી સાથે પણ મુલાકાત થશે. તમારું મન અને હ્રદય શિવ પ્રભાવ થી ખુશાલ બને છે તેમજ સાંસારિક પ્રશ્નો ની મુંજવણ પણ દુર થાય છે.

M અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ :

આ M અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ ઉપર પણ ભગવાન શંકર ની સદેવ કૃપાદૃષ્ટિ બની રહે છે. તેમની પૂજા-અર્ચના તમને તમામ મુશ્કેલીઓ થી પાર ઉતારશે. તમને તમારા સ્નેહીજનો નો પૂરો સાથ સહકાર મળશે. તેમજ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તમારો પરિવાર તમારી સાથે હશે.

આ શ્રાવણ માસ દરમિયાન સાચા હ્રદય થી શિવ ઉપાસના કરવામાં આવે તો તમને સંતાન તરફ થી કોઈ પણ સારા સમાચાર મળી શકે છે.આ સુખદ સચામાર થી તમારી ચિંતાઓ હળવી થશે અને તમારું મન પ્રફુલ્લિત થઇ ઉઠશે.

K અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ:

આ K અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ સ્વભાવે શર્મિલા અને ઓછું બોલવા વાળા હોય છે. આ શ્રાવણ માસ માં ભગવાન ભોળાનાથ ની વિશેષ કૃપા થી પ્રવાસ નો યોગ બને છે. તેમજ જુના મિત્રો સાથે ની મુલાકાત તમને પ્રફુલ્લિત કરી દેશે. મિત્રો નો સાથ સહકાર તેમને વિશેષ ફળ આપશે.

ભગવાન ભોળાનાથ ની ઉપાસના તેમને વિશેષ ફળ આપશે તેમાય શ્રાવણ માસ માં કરેલ ભક્તિ થી તેમના દરેક કર્યો સિદ્ધ થશે અને તેઓ દરેક જગ્યાએ નામના મેળવશે. જો આ વ્યક્તિઓ દ્વારા ભગવાન ભોળાનાથ ને પ્રસન્ન કરવામાં આવે તો તેમના જીવન મા આવેલ અંધકાર દુર થાય છે.

R અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ :

આ R અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ ઉપર ભગવાન ભોળાનાથ ની વિશેષ કૃપાદૃષ્ટિ રહતી હોય છે. આ શ્રાવણ માસ તેમના માટે ઘણો ફળદાયી નીવડે તેમ છે. રુદ્ર સ્વરૂપ ભગવાન ભોળાનાથ ના ઘણા નામો નુ ઉલ્લેખ શિવ પુરાણ મા જોવા મળે છે કે જે આ અક્ષર R થી બનતા હોય છે. તમારે તો માત્ર ભાવ અને શ્રદ્ધા થી શિવ ઉપાસના કરવી જોઈએ. જે કરવા માત્ર થી તમારી તમામ મુશ્કેલીઓ ભાંગી ને ભુક્કો થશે.

Comments

comments


3,402 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 8