આ ૪ અક્ષરથી શરુ થતા નામવાળા વ્યક્તિઓનુ જલ્દી સાંભળી લે છે ભગવાન, જાણો શા માટે…

માણસ ને દુખ હોય કે સુખ તેની અરજ હોય કે ફરિયાદ તે પેહલા હમેશાં પોહ્ચે છે ભગવાન પાસે, મોટેભાગે લોકો ભગવાન થી જયારે પણ માંગે છે તો ભક્તવત્સલ પ્રભુ તેમની ઇચ્છાઓ નુ પુરતી કરતા હોય છે અને ઘણા લોકો ની ઈચ્છાઓ વેહલી પૂરી થાય છે તો ઘણા ની મોડી. પરંતુ આજ વાત કરવી છે એવા નામ વાળા લોકો ની કે જેનું ભગવાન વેહ્લાં સાંભળતા હોય છે અને તેની ઈચ્છાઓ તેમજ મનોકામના ભગવાન તરત જ પૂરી કરતા હોય છે.

J નામવાળા વ્યક્તિઓ

આ J અક્ષર થી શરુ થતા નામવાળા લોકો ઘણા મહેનતી હોય છે તેમજ તે ક્યારેય જીવન મા કોઈને દગો નથી આપતા અને જીવન માં ક્યારે પણ કોઈ ખોટું કામ કરી ટુંકા રસ્તા નથી અપનાવતાં. તે દરેક જગ્યાએ મહેનત કરી આગળ વધવા મા વધુ વિશ્વાસ રાખે છે. આ ગુણને લીધે ભગવાન તેમના પર વેહ્લાં પ્રસન્ન થાય છે.

જયારે પણ આ લોકો દ્વારા ભગવાન ને કોઈ પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન એમના માટે સફળતા નાં ઘણા દરવાજા ખોલી નાખે છે. આ રીતે એમની મહેનત અને ભગવાન ના આશીર્વાદ ને લીધે આ J નામવાળા વ્યક્તિઓ જીવન મા વધુ સફળતાઓ મેળવે છે.

M નામવાળા વ્યક્તિઓ

આ M અક્ષર થી શરુ થતા નામવાળા લોકો બહુ જ સમજદાર હોય છે તેમજ સ્વભાવે શાંત હોય છે. તે ક્યારેય કોઈ ની સાથે કશું ખરાબ નથી કરતા તેમજ તેઓ અહિંસા માં વધુ માને છે. આ લોકો નુ જીવન સાદગી ભર્યું હોય છે એટલે આ લોકો જયારે પણ પૂજા-પાઠ કરે છે તો દિલ થી અને સાફ મન રાખી કોઈ પણ દ્વેષ રાખ્યા વગર કરે છે. આ કારણે ભગવાન એમનું જલ્દી સાંભળી લે છે.

P નામવાળા વ્યક્તિઓ

આ P અક્ષર થી શરુ થતા નામવાળા લોકો ને ભગવાન મા ઊંડી આસ્થા તેમજ વિશ્વાસ હોય છે. આ લોકો કાયમી ભગવાન ના પૂજા-પાઠ કરે છે તેમજ આ લોકો બધા નિયમોનું પાલન કરે છે. એમની આ ભક્તિ પ્રત્યે ની લાગણી ને લીધે ભગવાન એમનું વેહલા સાંભળે છે. આ લોકોનુ ભાગ્ય હંમેશા એમનો સાથ આપે છે જેથી આ લોકો જીવન મા મોટાભાગ ના કાર્યો ભાગ્ય ના ભરોસે કરી નાખે છે અને આ લોકો સફળ પણ થાય છે.

T નામવાળા વ્યક્તિઓ

આ T અક્ષર થી શરુ થતા નામવાળા લોકો હંમેશા બીજા ની સેવા તેમજ ભલાઈ કરવામાં વધુ વિશ્વાસ રાખે છે. એમને બીજાને મદદરૂપ થવું વધુ ગમે છે. તેઓ મોટા મન અને મોટા હ્રદય વાળા હોય છે અને તેમના મતે દાન ધર્મ નું મહત્વ વધુ હોય છે. એમના આ ગુણને કારણે ભગવાન એમના થી હંમેશા ખુશ રહે છે. તે પૂજા પાઠ પણ રોજ કરે છે એટલે તેમની સાથે બહુ સારું જ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,323 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>