૯૦ વર્ષ પછી સર્જાઈ રહ્યો છે એક શુભ સંયોગ શિવજી અને માં પાર્વતીની કૃપાથી આટલી રાશિના જાતકોને જીવનમા આવશે પરિવર્તન, જાણો…

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બ્રહ્માંડ મા ગ્રહો ની ગ્રહદશા મા પરિવર્તન આવે છે ત્યારે તેના થી બારે બાર રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે. આ ગ્રહો ની ગ્રહદશા મા પરિવર્તન ના કારણે અનેક પ્રકાર ના યોગ નુ સર્જન થાય છે અને આ યોગ અમુક રાશિજાતકો ના જીવન મા ખુશી ની લહેર લઈ ને આવે તો અમુક ના જીવન મા તેનો દુષ્પ્રભાવ પણ પડે છે.

આ વ્યક્તિ ના જીવન મા સર્જાતા તમામ પરિવર્તનો એ ગ્રહો ની ગ્રહદશા પર નિર્ભર કરતા હોય છે. પરિવર્તન એ સંસાર નો નિયમ છે. સમય પ્રમાણે જીવન મા પરિવર્તનો આવવા એ આવશ્યક છે. જેથી વ્યક્તિ ના જીવન મા સુખ-દુઃખ તથા ઉતાર-ચઢાવ ની પરિસ્થિતિ આવ્યા જ રાખે અને જો દુઃખ આવશે તો તેના પછી સુખ નો સમય આવવો પણ નિશ્ચિત જ છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલ ૯૦ વર્ષ ના સમયગાળા બાદ હાલ એક વિશેષ શુભ યોગ સર્જાવા જઈ રહ્યો છે જેના લીધે અમુક રાશિજાતકો પર માતા પાર્વતી તથા પ્રભુ શિવ ની અસીમ કૃપા રહેશે તથા આ રાશિજાતકો મા તમામ દુઃખ-દર્દ , સમસ્યાઓ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ.

મિથુન :
આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે. શિવ-પાર્વતી ની અસીમ કૃપા ને લીધે તેમને ખૂબ જ લાભ થશે. હાલ તમે અમુક કાર્યો વિશે ના પૂર્વઆયોજનો તૈયાર કરી શકો. સામાજિક કાર્યો તરફ વધુ પડતુ ધ્યાન આપશો. કોઈ નવુ કાર્ય શરૂ કરવા માટે નો શ્રેષ્ઠ સમય જણાઈ આવે છે. તમારા કાર્યસ્થળે તમારા કાર્ય થી તમારા ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન રહે છે. ઘર નો માહોલ શાંતિમયી બની રહેશે. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે.

સિંહ :
આ રાશિજાતકો ને પ્રભુ શિવ તથા માતા પાર્વતી ની અસીમ કૃપા ને લીધે તેમને વ્યવસાય મા અનેરો લાભ મળશે. નાણા ની સ્થિતિ મા સુધારો આવશે. તમને અણધાર્યો ધનલાભ થશે. નવુ વાહન ખરીદી શકો. શારીરિક સમસ્યાઓ મા થી મુક્તિ મળે. વાદ-વિવાદ થી દૂર રહેવુ. યોગ્ય જીવનસાથી ની શોધ નો અંત આવશે.

ધન :
આ રાશિજાતકો પર પ્રભુ શિવ-પાર્વતી ની અસીમ કૃપા બની રહેશે. કાર્યસ્થળે ઉન્નતિ મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈ અગત્ય ના કાર્ય હેતુ મિત્ર નો સહકાર પ્રાપ્ત થઈ રહે. સંતાનો તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. કોઈ જૂની સમસ્યા મા થી મુક્તિ મળી શકે. પોતાની મધુર વાણી થી તમે અન્ય લોકો ને પોતાની તરફ આકર્ષવા મા સફળ રહેશો. તમારા દ્વારા કરવા મા આવેલુ પરિશ્રમ નુ યોગ્ય વળતર પ્રાપ્ત થઈ રહેશે. માતા-પિતા ના સ્વાસ્થ્ય મા સુધારો આવે. ઘર નો માહોલ આનંદમયી બની રહે.

કુંભ :
આ રાશિજાતકો ને માતા પાર્વતી તથા પ્રભુ શિવ ની કૃપા થી અઢળક ફાયદો થશે. તમે તમારા સુખ-સુવિધા ના સાધનો મા વૃધ્ધિ કરશો. કાર્યસ્થળે સહકર્મીઓ નો સહકાર પ્રાપ્ત થઈ રહેશે. ઘર ના સદસ્યો સાથે સમય વ્યતીત કરી શકો. પોતાના આત્મવિશ્વાસ ના બળ પર તમે બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો, વ્યાપાર મા પ્રગતિ થશે. લાંબા સમયગાળા બાદ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,186 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>