9 વર્ષની મહેનત, 9 ફોટોગ્રાફર અને વર્લ્ડ બેસ્ટ એરિયલ ફોટોગ્રાફ્સ, જુઓ તસવીર

pic_1427114410-1

સામાન્ય માણસ વિમાન મુસાફરી દ્વારા જ વિશ્વના મોસ્ટ બ્યૂટીફૂલ લેન્ડસ્કેપ જોઈ શકે છે. જોકે, આ ઈન્ક્રેડિબલ સાઈટ્સ જોવામાં માટે ના હવે કોઈએ વિમાન મુસાફરી કરવાની જરૂર છે કે ના તો એ માટેના ખોટો ખર્ચ. કારણ કે AirPanoએ હવે બ્રેથટેકિંગ એરિયલ ફોટોગ્રાફી ખુલ્લી મુકી દીધી છે. AirPanoની સાહસિક ટીમે દુબઈ સ્કાઈલેન્ડ, માઉન્ટ એવરેસ્ટ વેગેરે જેવા સૌથી પ્રખ્યાત લોકેશન્સને ફ્રેશ પર્સ્પેક્ટિવ આપ્યું છે.

આ ટીમમાં નવ ફોટોગ્રાફર અને ત્રણ ટેક સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થાય છે. જેમણે 2006માં પોતાનું મિશન શરૂ કર્યું હતું. આ મિશનમાં વિશ્વના 100 સૌથી બેસ્ટ પ્લેસીઝની યાદી તૈયાર કરાઈ હતી. જે બાદ અભિયાન શરૂ કરી દેવાયું હતું. હાલમાં આ ટીમ પાસે વિશ્વના બેસ્ટ પ્લેસીઝના 230 લોકેશન્સની એરીયલ ઈમેજીસનો અદભૂત પોર્ટફોલીયો છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સર્ગેઈ સેમેનોવે જણાવ્યું કે આ તસવીરો માટે પ્લેન્સ અને હેલિકોપ્ટર્સ અને ડ્રોનનો ઉપયોગ કરાયો છે.

pic1_1427114411

વેનેઝુએલાના એન્જેલ ફોલ્સની તસવીર

pic2_1427114411

સ્પેનના બાર્સેલોનાની તસવીર. તસવીરમાં વચ્ચે સાગ્રેડા ફેમિલા ચર્ચ નજરે પડે છે.

pic3_1427114411

ઝામ્બિયાના વિક્ટોરિયા ફોલ્સની તસવીર

pic4_1427114412

આર્જેન્ટિનાનાં Iguasu ફોલ્સની તસવીર

pic5_1427114412

માઉન્ટ અવરેસ્ટની તસવીર

pic6_1427114412

પેરિસનો એરિયલ વ્યૂ રજુ કરતી તસવીર

pic7_1427114413

રાતમાં રંગીન બનેલા મેનહટ્ટન સિટીની તસવીર

pic8_1427114413

રશિયાના પ્લોસ્કી તોલ્બેચીક જ્વાળામુખી

pic9_1427114413

ન્યૂયોર્કના મેનહટ્ટન સિટીની દિવસ દરમિયાન લેવાયેલી તસવીર

pic10_1427114413

ઓસ્ટ્રેલિયાના બેરિયર રિફની તસવીર

pic11_1427114414

તાજમહેલની એરીયલ વ્યૂ દર્શાવતી તસવીર

pic13_1427114417

જર્મનીના Neuschwanstein કાસલની તસવીર

pic14_1427114417

ઈજિપ્ત્શિયન પિરામીડની તસવીર

pic15_1427114418

સિંગાપોરનો એરિયલ વ્યૂ રજુ કરતી તસવીર

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,236 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 6