80 કરોડના બંગલામાં રહે છે સચિન, 13 લક્ઝરી કારનો છે માલિક

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

42 વર્ષનો સચિન તેંડુલકર વિશ્વના એવા લોકો માટે પ્રેરણારુપ છે જે કાંઈક કરવાના સપના જુવે છે અને આ માટે સખત મહેનત પણ કરે છે. એકસમયે મુંબઈનો સામાન્ય યુવક રહેલો સચિન આજે વિશ્વનો દિગ્ગજ અને સૌથી વધારે પસંદ કરનાર સેલિબ્રિટીમાંથી એક છે. આજે તેની સંપત્તિ કરોડોમાં છે. તે લગભગ 80 કરોડ રુપિયાના ઘરમાં રહે છે અને ઘણા બ્રાંડની જાહેરાત કરે છે.  સચિન પાસે  લગભગ 13 જેટલી લક્ઝરી કોરો છે. સચિનના જન્મ દિવસ પ્રસંગે જાણો તેની લક્ઝરી લાઇફ વિશે.

20 વર્ષ પહેલા બન્યો હતો સૌથી અમીર ક્રિકેટર

16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરનાર સચિન આજે કરોડો રૂપિયાનો માલિક છે. ઇન્ટરનેટ ઉપર રહેલી માહિતી પ્રમાણે સચિનની કુલ સંપત્તિ 115 મિલિયન ડોલર્સ એટલે કે લગભગ 729 કરોડ રૂપિયા છે. 1995માં સચિને વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડ રૂપિયાનો પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. તે સમયે સચિન વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર બની ગયો હતો. 20 વર્ષ પહેલા કોઈ બ્રાંડ માટે કરોડો રુપિયા મળવા ઘણી મોટી વાત હતી.

પ્રખ્યાત બ્રાંડનું કરી રહ્યો છે જાહેરાત

સચિન ભલે ક્રિકેટમાંથી દૂર હોય પણ તેની જાહેરાતના મામલે આજે પણ ઘણી કંપનીઓની પ્રથમ પસંદ છે. સચિન કોકા કોલા, એડિડાસ, અવીવા, તોશીબા, સ્વિસ વોચ, પેપ્સી, ફિએટ, વિસા અને કેસ્ટ્રોલ સહિત ઘણી જાહેરાત કરી રહ્યો છે.

ફરારી ૩૬૦M,  ૨ કરોડ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

મર્સીડીસ બેન્ઝ 600 SL RS 1.47 કરોડ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

બીએમડબલ્યુ X6 RS 68.70 કરોડ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

સચિનનો બંગલો.

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

નિસાન GT-R RS 70 લાખ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

બીએમડબલ્યુ 7 સીરીઝ RS 1.9 કરોડ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

પોર્સ્ચે બોક્ષટર RS 91.5 લાખ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

ફિયાટ પાલીઓ RS 5.3 લાખ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

ઔડી Q7 RS 81.3 લાખ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

વોલ્વો S80 RS 45 લાખ

80 crore are Sachin bungalow, the owner of 13 luxury cars

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

5,696 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>