70 ના દસકાની આ ખૂબ સુંદર અભિનેત્રીઓ આજે 60-80 વર્ષે લાગે છે કઈક આવી, જુવો તસવીર….

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે 2018 નું વર્ષ સારું નથી. 2018 ચાલુ થયું ત્યાજ શ્રી દેવી મૃત્યુ પામી. અને ટીવીની ફેવરેટિ ગ્રાન્ડ મધર મુખર્જી નું પણ મૃત્યુ થયું. માર્ચમાં પણ એક્ટ્રેસ શમ્મી આંટી નું મોત થયું હતું.અત્યારે સાઉથની એક્ટ્રેસ જયંતી ગંભીર હાલત માં હોસ્પિટલમાં દાખલ છે ઘણી સ્ટારો આવી છે કે જે 50 વર્ષની ઉમર હોવા છતાં સ્વસ્થ જીવન જીવી રહી છે. સમયની સાથે આ એક્ટ્રેસિસનો સ્વરૂપ બદલાઈ ગયું છે.ચાલો જાણીએ બોલિવૂડ એક્ટ્રેસિસ વિશે.

રાખી ગુલઝાર

હાલ ઉમર 70 વર્ષ, બર્થ ડેટ 15 ઓગસ્ટ, 1947

જયા બચ્ચન

હાલ ઉમર 69 વર્ષ , બર્થ ડેટ 9 એપ્રિલ 1948

હેમા માલિની

હાલ ઉમર 69 વર્ષ , બર્થ ડેટ 16 ઓક્ટોબર, 1948

નીતૂ સિંહ

હાલ ઉમર 59 વર્ષ , બર્થ ડેટ 8 જુલાઈ 1958

રેખા

હાલ ઉમર 63 વર્ષ , બર્થ ડેટ 10 ઓક્ટોબર, 1954

માલા સિન્હા

હાલ ઉમર 81 વર્ષ , બર્થ ડેટ 11 નવેમ્બર 1936

રીના રૉય

હાલ ઉમર 61 વર્ષ , બર્થ ડેટ 7 જાન્યુઆરી 1957

આશા પારેખ

હાલ ઉમર 75 વર્ષ , બર્થ ડેટ 2 ઓક્ટોબર 1942

શબાના આઝમી

હાલ ઉમર 67 વર્ષ , બર્થ ડેટ 18 સપ્ટેમ્બર 1950

જીનત અમાન

હાલ ઉમર 68 વર્ષ , બર્થ ડેટ 19 નવેમ્બર 1949

હેલન

હાલ ઉમર 79 વર્ષ , બર્થ ડેટ 21 નવેમ્બર 1938

બબિતા

હાલ ઉમર 69 વર્ષ , બર્થ ડેટ 20 એપ્રિલ 1948

મીનાક્ષી શેષાદ્રિ

હાલ ઉમર 54 વર્ષ , બર્થ ડેટ 16 નવેમ્બર 1963

Comments

comments


3,344 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 6