નવા બાઈક્સ લૌંચ કરશે બજજ

8171_0

દેશની અગ્રણી ટુ વ્હીલર નિર્માતા બજાજ 2015માં પોતાનો બજાર હિસ્સો વધારવા માટે પ્રયત્નરત છે. કંપની આગામી છ મહિનામાં 6 નવા બાઇક્સ લોન્ચ કરવા જઇ રહી છે. જેમાં 100 સીસીથી માંડી 400 સીસીની ક્ષમતા સુધીનાં બાઇક્સનો સમાવેશ થાય છે. હાલ બજાજનો બજાર હિસ્સો 16થી 17 ટકા છે, જેને કંપની માર્ચ 2016 સુધી વધારીને 20 ટકા કરવા માગે છે. બજાજ ઓટોનાં બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ એસ્યોરન્સ પ્રેસીડેન્ટ એસ રવિશંકરે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં અમે દર મહિને એક બાઇક લોન્ચ કરીશું.

આ છ બાઇકમાંથી કંપનીએ ગયા સપ્તાહે જ 105 સીસીનું પ્લેટિના લોન્ચ કરી દીધું છે.

6 મહિનામાં આ 6 નવા બાઇક્સ લોન્ચ કરશે બજાજ ઓટો

Bajaj Pulsar 150NS/160NS

Bajaj Pulsar 150NS/160NS

એન્જિન – 149 સીસી સિંગલ સિલીન્ડર,16 bhp પાવર
સંભવિત લોન્ચિંગ – 2015નાં પહેલા છ મહિનામાં
સંભવિત કિંમત- 70,000 રૂપિયા
હરીફો- યામાહા એફઝેડ, ટીવીએસ અપાચે 160, સુઝુકી ગિક્ઝર, હોન્ડા સીબી યુનિકોર્ન 163 સીસી

6 મહિનામાં આ 6 નવા બાઇક્સ લોન્ચ કરશે બજાજ ઓટો

Bajaj Pulsar 180 NS

Bajaj Pulsar 180 NS

એન્જિન – 178 સીસી સિંગલ સિલીન્ડર,18 bhp પાવર
સંભવિત લોન્ચિંગ – 2015નાં પહેલા છ મહિનામાં
સંભવિત કિંમત- 80,000 રૂપિયાની આસપાસ
હરીફો- ટીવીએસ અપાચે આરટીઆર180

6 મહિનામાં આ 6 નવા બાઇક્સ લોન્ચ કરશે બજાજ ઓટો

Bajaj Pulsar 200SS

Bajaj Pulsar 200SS

એન્જિન – 199 સીસી સિંગલ સિલીન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન 24.2 bhp પાવર
સંભવિત લોન્ચિંગ – 2015નાં પહેલા છ મહિનામાં
સંભવિત કિંમત- 1.20 લાખ રૂપિયાની આસપાસ
હરીફો- કેટીએમ આરસી200 ડ્યુક, યામાહા આર15

6 મહિનામાં આ 6 નવા બાઇક્સ લોન્ચ કરશે બજાજ ઓટો

Bajaj Pulsar 400SS

Bajaj Pulsar 400SS

એન્જિન – 375 સીસી સિંગલ સિલીન્ડર, 41 bhp પાવર
સંભવિત લોન્ચિંગ – 2015નાં મધ્યમાં
સંભવિત કિંમત- 1.70-1.80 લાખ રૂપિયા
હરીફો- કેટીએમ આરસી390 ડ્યુક, હોન્ડા સીબીઆર300આર,

6 મહિનામાં આ 6 નવા બાઇક્સ લોન્ચ કરશે બજાજ ઓટો

Bajaj Pulsar CS400

Bajaj Pulsar CS400

1.60 લાખ રૂપિયાથી 1.80 લાખ રૂપિયા વચ્ચે

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,735 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>