6 થી 7 મહિનાના બાળકો માટે બનાવો બીટ અને ગાજરનું સૂપ

સામગ્રી

32325low calorie beetroot soup recipe

* ૧/૨ કપ સમારેલ ગાજર,

* ૧/૪ કપ સમારેલ બીટ,

* ૧ કપ પાણી.

રીત

કુકરમાં ગાજર, બીટ અને પાણી નાખવું. પછી કુકર બંધ કરી ૨ વ્હીસલ સુધી કુક થવા દેવું. હવે આને ઠંડુ થવા દેવું. ત્યારબાદ આને મિક્સરમાં નાખી સ્મૂથ પ્યોરે થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લેવું. હવે તૈયાર કરેલ પ્યોરેને ચારણીથી ચાળી લેવું. પછી આ મિશ્રણને તવામાં નાખીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું. તો તૈયાર છે બીટ અને ગાજરનું સૂપ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,679 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>