5 એવા સેક્સ વિષયો જે તમારે તમારા પાર્ટનર સાથે ચર્ચા કરવી આવશ્યક છે

જ્યારે તમે અને તમારા જીવનસાથી વચ્ચે એક ઘનિષ્ઠ સંબંધ બની જાય છે ત્યારે તમારો ધ્યેય એક સારા સેક્સ જીવન વિતાવવાનો બની જાય છે. પણ તમે બંને શારીરિક સંબંધો માં જોડવો તે પેહલા એક બીજા સાથે અમુક વિષયો પર વાત કરીન લેવી ખુબ જરૂરી છે અગર જો તમે બેડ પર કોઈ પણ પ્રકારની અવગણના ણો સામનો કરવા નથી માંગતા હો તો. એક બીજાના ઇચ્છાઓ, પસંદગીઓ, અને જાતીય ભૂતકાળ જાણ્યા બાદ જ શરીરીક સંબંધો માં એક સારો ડગલો ભરી શકો છો. માટે આજે હંમે તમને એવા જ અમુક વિષયો બતાવના છે જેના પર તમે અને તમારા પાર્ટનરે ચર્ચા વિચારણા કરવી જરૂરી છે.

landscape-1484934374-screen-shot-2017-01-20-at-124559-pm

કલ્પનાઓ, કામોત્તેજક, અને ઈચ્છાઓ

યુગલો ચોક્કસપણે કલ્પનાઓ અને કામોત્તેજક વિષે ચર્ચા કરતા હોય છે. જ્યારે તમે તમે પથારીમાં તમારા પાર્ટનર સાથે હોઉં ત્યારે તમારા રુંવાટીદાર કામોત્તેજકતા જોઈ ને તે આશ્ચર્યચકિત થઇ શકે છે. તેલ અને લોશન જેવી વસ્તુઓ ખૂબ પ્રમાણભૂત હોય છે જો કે આવી વસ્તુઓ પણ ક્યારેય ચર્ચા હોતી નથી. ક્યારેય પણ બેડ પર તમારા પાર્ટનર ની ઈચ્છાને નજરઅંદાજ ના કરવી. ગુદા અને મુખ મૈથુન પણ મહત્વ રાખે છે. તમને બંને આ માટે તૈયાર છો? તમારો પાર્ટનર તૈય્યાર છે? આ બધી ચર્ચાઓ ટેબલ પર તમારા પાર્ટનર સાથે કરી સેક્સ ની ઈચ્છા અને સીમા બંને નક્કી કરો.

તમારું જાતીય ઇતિહાસ અને ભવિષ્ય ની યોજનાઓ વિષે ચર્ચા

યાદ કરો જયારે શાળામાં શિક્ષક જાતીય શિક્ષણ દરમીયા કેહતા કે, જો તમે કોઈની સાથે સેક્સ કર્યો હોય ત્યારે, તમે બીજા બધા સાથે પણ સેક્સ કર્યો છે એવું માનવામાં આવે છે જો કે તમે તેઓ સાથે ક્યારેય કર્યો નહિ હોય. તે સમયે આ વાત ઘૃણાસ્પદ લગતી હોય છે પણ પછીથી લાગે છે તેઓ સાચા અને યોગ્ય કેહતા હતા. તમને જરૂરત છે કે તમે તમારા પાર્ટનરનો જાતીય ઈતિહાસ જનો, તેના જતીય રોગો. સેક્સ પાર્ટનરસ અને સેક્સ ના પરીક્ષણ ના ઈતિહાસ વિષે. પરિવાર નિયોજન એ કોઇ પણ પૂર્વ સેક્સ ચર્ચા નો એક મહત્વપૂર્ણ ભાગ છે, જન્મ નિયંત્રણની પદ્ધતિઓ ના ઉપયોગ વિશે તમારા પાર્ટનર સાથે વાત કરો. એક બિનઆયોજિત સગર્ભાવસ્થા ખરેખર ખુબ જ અસહજ વસ્તુ છે જયારે તમે માતા પિતા બનવા તૈય્યાર ના હો.

couple-on-couch-agreeing

ખાતરી કરો કે તમે એકમાત્ર છો

વચનબદ્ધ સંબંધ ની વ્યાખ્યા બધા માટે એક સરખી નથી હોતી. સ્ત્રીઓએ ક્યારેય પણ જાતીય સંબંધ માં વિશિષ્ટતાની ધારણ કરવી જોઈય્યે નહિ. તેઓ એ પહેલાંથી પાર્ટનર સાથે ચર્ચા કરી લેવી જોઈય્યે કે તેઓ બીજા સાથે ડેટિંગ તો નથી કરી રહ્યા કે પછી તેઓ પેહલા થી પરણેલા તો નથી ને. સેક્સ ને લગતી કોઈ પણ વાત ને તરત અને સીધી કરી લેવી કે શું છે શું નથી જેથી ભવિષ્ય માં કોઈ મૂંઝવણ ન થાય.

સ્વેપ કૅલેન્ડર્સ

તમે સવારે કરવું પસંદ છે જયારે તેને રાત્રે. તમને અઠવાડિયા માં ત્રણ વાર કરવું પસંદ છે જયારે તેને મહિના માં ત્રણ વાર કરવું. એક બીજા ની સેક્સ ની ઈચ્છા અને સમય જાણીને અને જણાવીએ ત્યારે જ એક સફળ અને લાભદાયી સેક્સ જીવન માણવા અને વિતાવવા મળે છે. તમારા સેક્સ કરવાનો ઈચ્છા નો સમય જુદો હોઈ શકે છે, તમારા બંને ની સેકસ કરવાની આવૃત્તિ અલગ હોઈ શકે છે. પણ તેને એક્બજાને જણાવવી જરૂરી છે કેમ કે જો તેને રાત્રે સેક્સ કરવું પસંદ છે તો તે સવારે સેક્સ કરવાની ઈચ્છા નહિ રાખે પણ તે આ વસ્તુ પણ જાની લે કે રાત્રે તેનો પાર્ટનર કિન્નાખોર માણસ માં ફેરવાઈ જાય છે.

wontatlk

તમારું જાતીય સિક્રેટ્સ ખોલી દો

બેડરૂમમાં તંદુરસ્ત સેક્સ માણવા માટે, એક બીજા સાથે પ્રમાણિક રેહવું જરૂરી છે કે તમારી સાથે ભૂતકાળ માં કઈ વસ્તુ થઇ સારી, ખરાબ. સારી વાત છે એ છે કે તમે તમારા પાર્ટનર સાથે આ વિષય પર ખુલ્લા મને વાત કરો, બેડરૂમ નીન બહાર કોઈ સારી જગ્યાએ ખાનગી રીતે. શરુઆત આ રીતે કરો કે તમે તમાર પાર્ટનર ને કહો કે તમે કોઈ ગંભીર વિષય પર વાત કરવા માંગો છો, જો તમે અવ્યવસ્થિત મેહસૂસ કરો પોતાને પણ એકદમ ખુલ્લા મને અને પુરતી પ્રમાણિકતા થી બધી વાત તેમને સમજાવો.

Comments

comments


12,316 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 32