૩ રાત સુધી ફક્ત આ ૩ પત્તા લગાવો વાળ પર, વાળ મૂળ માંથી થઇ જશે કાળા

દરેક ને કાળા વાળ ખુબ જ ગમતા હોય છે પછી એ છોકરા હોય કે છોકરીઓ. કાળા વાળ હોય તો સુંદરતા ખુબ જ વધી જાય છે. પણ આજ કાલ ના જમાના માં ખાન પાન બહુ સારું નથી આવતું તેના લીધે શરીર માં કેલ્શિયમ ની ઉણપ સર્જાય છે. જેના લીધે વાળ જલ્દી થી સફેદ થઇ જાય છે. તમે જોયા હશે ઘણા લોકો ના વાળ નાની ઉમરે જ સફેદ થઇ ગયા હોય છે.

પોતાના સફેદ વાળ ને કાળા કરવા માટે ઘણા લોકો દવાઓ નો ઉપયોગ કરતા હોય છે. પણ તેના થી વધુ ફરક પડતો નથી અમે મૌક લોકો જાત જાત ના તેલ પણ લગાવતા હોય છે વાળ માં. પણ અલગ અલગ તેલ લગાવવાથી વાળ ખરાબ થઇ જાય છે. અને વધુ ખરવા પણ માંડે છે.  પણ આજે અમે તમને એક એવા નુસખા વિષે જણાવીશું જે વાળ માં લગાવવાથી તમારા વાળ ખુબ જ સરસ કાળા થઇ જશે અને ખરશે પણ નહિ.

આજે અમે તમને જે નુસખા વિષે જણાવીશું  જે અજમાવવા માટે તમારે ફક્ત બે વસ્તુઓ ની જ જરૂર પડશે.  અને આ બે વસ્તુ નારીયેલ નું તેલ અને લીમડા ના પત્તા છે. લીમડો તો તમને ગમે ત્યાં બજાર માં મળી જશે અને જ્યાં સુધી નારીયેલ તેલ ની વાત છે તો એતો તમારા ઘર માં હશે જ. તો આવો જાણીએ આ પેસ્ટ બનાવવાની રીત.

આ બનાવવા માટે તમારે સૌથી પહેલા લીમડા ના પત્તા લો અને તેને મિક્ષર માં સારી રીતે પીસીલો એક દમ બારીક પંદર થાય ત્યાં  સુધી પીસવું અને હવે આ પાઉડર ને એક બાઉલ માં લઇ તેમાં નારીયેલ ની તેલ ઉમેરવું અને પછી તેને સરખી રીતે ગરમ કરી લેવું. અને પછી આ પેસ્ટ ને ઠંડી કરવા માટે રાખી દેવી.

પેસ્ટ ઠંડી થઇ જાય પછી તેને એક બોટલમાં ભરી લેવી. અને રોજ રાતે સુતી વખતે આ પેસ્ટ ને તમારા આખા માથા માં સારી રીતે લગાવી દો વાળ ની જળ સુધી લગાવી દેવું. અને પછી સવારે જયારે ઉઠો ત્યારે તેને કોઈ હર્બલ શેમ્પુ થી ધોઈ લેવું. આવું કરવાથી 3 દિવસ માં જ ફરક દેખાશે. સારા પરિણામ માટે 3 વિક સુધી આ પ્રયોગ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,198 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>