iBallનો 3G સ્માર્ટફોન લોન્ચ, કિંમત 3,999 રૂ.

IBall 3G smartphone to the value of 3,999, is such features Learn

હાઇટેક ફિચર્સ સાથે iBall કંપનીએ પોતાનો લૉ બજેટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન Andi Class X ને માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. તેની કિંમત 3,999 રૂપિયા રાખી છે. આ ફોનને યુઝર્સ આગામી અઠવાડિયામાં ખરીદી શકે છે.

iBall Andi Class Xના ફિચર્સ

iBallનો આ સ્માર્ટફોન 3G નેટવર્કને સપોર્ટ કરે છે. આટલી સસ્તી કિંમતમાં કંપનીએ તેને 1 GB રેમ સાથે માર્કેટમાં ઉતારી દીધો છે. iBall Andi Class Xની ઓપરેટીંગ સિસ્ટમની વાત કરીએ તો કંપીનીએ કંપનીએ ફોનમાં એન્ડ્રોઇડની કિટકેટ 4.4 ઓપરેટીંગ સિસ્ટમ આપી છે.

આ ફોનમાં કંપનીએ 4 ઇંચની WVGA IPS ડિસ્પ્લે આપી છે. જે 480*800 પિક્સલ રિઝોલ્યુશનવાળી 233ppi (પિક્સલ પર ઇંચ) ડેન્સીટી આપે છે. ફોનમાં પાવરની વાત કરવામાં આવે તો 1.3 GHzનું ડ્યુલ કોર પ્રોસેસર આપ્યું છે. સ્ટોરેજ માટે 8 GB ઇન્ટરનલ મેમરી અને માઇક્રો એસડી કાર્ડની મદદથી 32 GB સુધી સ્ટોરેજને વધારી શકાય છે.

IBall 3G smartphone to the value of 3,999, is such features Learn

ફોનમાં કેમેરાના ફિચર્સમાં LED ફ્લેશ સાથે 5 મેગાપિક્સલ રિયર કેમેરો અને 0.3 મેગાપિક્સલવાળો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. 3G ઉપરાંત કનેક્ટિવીટી માટે GPRS/ EDGE, વાઇફાઇ 802.11 b/g/n, Micro-USB અને બ્લૂટૂથના ઓપ્શન આપ્યા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,434 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>