મિત્રો વિતેલા જમાના ના ઘણા એવા સુપર સ્ટાર્સ છે કે જેને અપણે ક્યારે પણ નહિ ભૂલી શકીએ અને જેનો એક સમયે આ ઇન્ડસ્રીમા દબદબો હતો અને અમુક સ્ટાર્સે એ આ દુનિયાને અલવિદા કહી છે તો ઘણા એવા સ્ટાર્સ છે
કે જે એકલવાયુ જીવન જીવી રહ્યા છે માટે અત્યારના સમયમાં ગણ્યાંગાઠ્યા કલાકારો હિન્દી ફિલ્મોમા કામ કરી રહ્યા છે માટે આજે આપણે જૂના એવા ગુજરાતી અભિનેતાની વાત કરીશુ જે અભિનેતાની આપણે વાત કરવા જય રહ્યા છીએ એ અભિનેતાને હવે તો તમારે ઓળખવી પણ મુશ્કેલ બની ગઇ છે.
અરવિંદ ત્રિવેદી
હા અમે અત્યારે વાત કરી રહયા છીયે રામાનંદ સાગરની ટીવી સિરિયલ કે જે બધાના દિલોમાં રાજ કર છે એ `રામાયણની’ જેમા લંકેશના પાત્રથી લોકપ્રિયતાના શિખરે પહોંચેલા એવા ગુજરાતી ફિલ્મોના અભિનેતા અરવિંદ ત્રિવેદીની.
અરવિંદ ત્રિવેદી
અરવિંદ ત્રિવેદી એ આઠ મી નવેમ્બર ૧૯૩૮ ના રોજ ઈન્દોરમા જન્મેલા અરવિંદ ત્રિવેદી લંકેશે એ ફિલ્મોમા ૪ દાયકાની કારકિર્દી દરમિયાન ગુજરાતી અને હિન્દી મળીને અંદાજે ૨૫૦ કરતા વધુ ફિલ્મોમા કામ કર્યું છે અને ૧૯૯૧ મા તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ૨૦૦૨ મા તેઓ ફિલ્મ સેન્સર બોર્ડના કાર્યકારી વડા તરીકે તેમની વરણી કરાઈ હતી.
આ છે તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી
ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ બંને સગા ભાઈઓ છે અને આ બંનેની જોડીએ એક તબકે ગુજરાતી ફિલ્મોમા તથા દર્શકોના દિલો પર રાજ કર્યું હતુ અને રામાનંદ સાગરની ટીવી સિરિયલ `રામાયણ’ મા તેઓએ લંકાપતિ રાવણના પાત્રને અરવિંદભાઈ એ હદે જીવી ગયા હતા કે તેમના નામ સાથે પણ `લંકેશ’ શબ્દ ઉપનામની જેમ જોડાઈ ગયો છે.
તેઓ ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિ પરનુ તેમનુ યોગદાન અસાધારણ છે અને હજી પણ આજે તેમના પરિવારજનો એ મુંબઈની ગુજરાતી રંગભૂમિ સાથે અતૂટપણે સંકળાયેલા છે અને મિત્રો આજે અરવિંદ ત્રિવેદી ૮૦ વર્ષના થઈ ચૂક્યા છે અને હમણાં જ તેને ૮૦ મા જન્મદિવસે અરવિંદ ત્રિવેદી લંકેશના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે તેમના ચાહકો પ્રાર્થના કરી હતી.
અને આજે પણ તેઓ મૂંબઈમા અરવિંદ ત્રિવેદી સ્વસ્થ જીવન પોતાના પરિવાર સાથે જીવી રહ્યા છે અને તેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે.