3 કરોડ ના ધોડા માં સવારી કરે છે આ શ્રીમંત ઘરની ગર્લ, આની જીવનશૈલી જોઇને તમે સ્તબ્ધ થઇ જશો!

3091C9F300000578-0-image-a-22_1453762220369

ભારત જેવા દેશમાં જો ગામડા ની છોકરીઓ ને સ્કુલ જવું હોય તો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજનાઓ ઘડવામાં કરોડો રૂપિયાઓ નો ખર્ચો થાય છે જયારે કરોડો રૂપિયાઓ આ 18 વર્ષની એક જ છોકરી ખર્ચી નાખે છે. આમ પણ કોઈ મહાન પુરુષે સાચુ જ કહ્યું છે કે શોખ ખુબ મોટી વસ્તુ છે અને શોખ નું કોઈ મુલ્ય નથી’. એવો જ કઈક શોખ ધરાવે છે યુકે (બ્રીટન) ની આ છોકરી.

હાલમાં સોશિયલ મીડિયા માં 18 વર્ષની ‘સોફિયા અબ્રામોવિક’ ચર્ચાનું કારણ બની અને એ પણ પોતાની લકઝરી લાઈફ સ્ટાઇલ ને કારણે.

MAIN-sofia-abramovich

વાસ્તવમાં સોફિયા કોઈ સામાન્ય છોકરી નથી. સોફિયા રશિયન બિલીયોનેર અને ફૂટબૉલ ક્લબ ચેલ્સિ એફસી ના ઓનર ‘રોમન અબ્રામોવિક’ ની પુત્રી છે. જાણકારી અનુસાર, સોફિયા 3 કરોડ ના ધોડા માં સવારી કરે છે, હેલિકોપ્ટર થી સ્કુલે જાય છે અને પાર્ટી કરવા જાય તો પણ એ પોતાના પ્રાઇવેટ જેટમાં અને તેની સાથે હંમેશા તેના બોડીગાર્ડ જ રહે છે.

sofia-dad

પિતા રોમને સોફિયા ને એ બધી સુખ સુવિધા આપી છે જેના વિષે આપણે વિચારી પણ ન શકીએ. સોફિયા રોમન અબ્રાહોવિક ના સાત બાળકો માંથી એક છે જે હાલમાં લંડનમાં રહે છે. સોફિયા ને જયારે પણ થિયેટરથી લઇ મ્યુઝિયમ જવુ હોય તો ત્યાં પણ તેના ગાર્ડસ તેની સાથે જ હોય છે.

27EF33FE00000578-0-image-a-1_1429869647368

વેસ્ટ લન્ડન ની ગોડોલિફન અને લેટેમર નામની સ્કૂલમાં ભણે છે, જ્યાં વર્ષની ફી 15 લાખ રૂપિયા છે. સોફિયા હવે બુલેટ પ્રૂફ હમર ગાડીથી સ્કુલે જાય છે.

સોફિયા દુનિયાની સૌથી મોંધામાં મોંધી વાઇન નું સેવન કરે છે અને 2 કરોડ યુરો નવા વર્ષના સેલિબ્રેશન માં ખર્ચે છે. ઉપરાંત તેણીની પાસે ૫૦૦ જેટલા મિત્રો પણ છે. સોફિયા ને ઘોડેસવારી નો ખુબજ શોખ છે તેના માટે તેણીની પાસે બગ્સી અને રેઈન્બો નામના બે ઘોડા પણ છે, જેની કિમત લગભગ ૩ કરોડ રૂપિયા છે. બધા લોકોને નવાઈ પમાડે તેવા મોંધામાં મોંધા સોફિયા પોતાના શોખ ધરાવે છે.

sofia-abramovich-6

Comments

comments


12,648 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 − = 2