વનપ્લસનો OnePlus Two સ્માર્ટફોન 27 જુલાઈએ થશે લૉન્ચ, જાણો ફિચર્સ

Will launch on July 27  OnePlus Two smartphones, will know what features

ચીની કંપની વનપ્લસે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 2ની લૉન્ચિંગની તૈયારી કરી લીધી છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફોન 27 જુલાઈએ લૉન્ચ કરવામાં આવશે. જો કે કંપનીએ ફોન વિશે વધુ માહિતી આપી નથી અને કિંમતનો પણ ખુલાસો કર્યો નથી. કંપની આ ફોનને વર્ચ્યુઅલ રિયાલિટી ઇવેન્ટમાં લૉન્ચ કરશે. આ ઇવેન્ટ 27 જુલાઈએ સાંજે 7 વાગે શરૂ થશે. આ ફોન આખી દુનિયામાં એક જ સમયે લૉન્ચ કરવામાં આવશે. કંપનીએ તો ફિચર વિશે માહિતી નથી આપી પણ લોકોએ અટકળો લગાવાની શરૂઆત કરી દીધી છે. જેના આધારે

Janvajevu.com તમને જણાવશે આ OnePlus2 ના સંભવિત ફિચર્સ વિશે.

TECH GUIDE: પ્રચલિત ટેક ટર્મ્સ અને એનો અર્થ

કંપનીએ આપેલી માહિતી મુજબ આ ફોનમાં ટાઈપ સીના પોર્ટસ હશે. જેના લીધે યૂઝર્સનો કેબલ ફેસિંગની ચિંતા નહી કરવી પડે. આ ઉપરાંત તે ચાર્જિંગમાં પણ મદદ કરશે અને ફાઈલ ટ્રાન્સફર પણ એમાં ઝડપથી થશે.

શું છે USB Type-C

USB Type-C પોર્ટસ જૂના પોર્ટસ જેવા નથી.આનાથી બધા જ કેબલ એક જ પોર્ટમાં કનેક્ટ કરી શકાય છે. આના માટે જુદા જુદા પોર્ટ્સ આપવની જરૂર નથી. એટલે કે તમારે બોર્ડની પીન લગાવવી હોય, માઉસ કે ચાર્જર, આ એક પોર્ટથી કામ થઈ જશે. વળી, તેને પોર્ટમાં ઉંધો લગાવો તો પણ એ લાગી જશે.

Will launch on July 27  OnePlus Two smartphones, will know what features

Will launch on July 27  OnePlus Two smartphones, will know what features

Will launch on July 27  OnePlus Two smartphones, will know what features

Will launch on July 27  OnePlus Two smartphones, Will launch on July 27  OnePlus Two smartphones, will know what featureswill know what features

Will launch on July 27  OnePlus Two smartphones, Will launch on July 27  OnePlus Two smartphones, will know what featureswill know what features

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,434 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>