આ પ્લાસ્ટિક બેનનો ફાયદો તમે ઉઠાવી શકો છો કારણ કે આ બિઝનેસથી મળશે તમને લાખોનો ફાયદો જેમાં પ્લાસ્ટિક બેનેનો નહિ રહે જોખમ
અત્યારે આજકાલ આમતો મોટાભાગના શહેરોમા હાલ એ પ્લાસ્ટિકનો ઉપયોગ સામાન્ય રીતે બંધ થઈ રહ્યો છે અને તેના કારણે જ જ્યુટ બેગની માગ એ પણ ઝડપથી વધી રહી છે માટે જો આ સમયે તમે કોઈ પણ ઓછા રોકાણ સાથેનો કોઈ બિઝનેસ વિચારતા હોવ તો એ છે જ્યુટ બેગ મેન્યુફેક્ચરિંગ બીસનેસ એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે અને એ પણ એ માત્ર રુ. ૨૫૦૦૦ ના રોકાણથી તમને જ્યુટ બેગ બનાવવાનુ યૂનિટ એ સ્થાપી શકો છો જેમા તમને ૬૫ ટકા સુધીની મુદ્રા લોન મળી રહે છે અને જ્યારે તમે ૨૫ ટકા વ્યાજ મુક્ત લોન અને નેશનલ સેંટર ફોર જ્યુટ ના ડાયવર્ફિકેશન NCFD થી તમે લઇ શકો છો.
આ બીઝનેસને તમે કેવી રીતે અને કેટલા સમયના રોકણમા શરુ કરી શકો છો
આમતો મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સના ના હેન્ડિક્રાફ્ટ ડિવિઝન અનુસાર જો તમે પણ જ્યુટ બેગ મેકિંગ નું યૂનિટ સ્થાપવા માગો છો તો તમારે ૫ સિલાઇ મશીનની જરૂર પડશે જેમાંથી તમને ૨ એ હેવી ડ્યૂટી રહેશે અને આ મશીનો પર તમારે લગભગ ૯૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ પણ કરવો પડશે અને આ સિવાય તમારે લગભગ ૧ લાખ ૪ હજાર રૂપિયાના વર્કિગ કેપિટલની જરૂર પડશે.
આટલા રોકાણમા શરુ થઈ જશે તમારો બિઝનેસ
માટે જ્યારે પણ અન્ય ખર્ચા જેવા કે ફિક્સડ અસેટ અને ઓપરેટિંગ સહિતની આ બાબતો પર તમને લગભગ ૫૮ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે એટલે કે તમારા પ્રોજેક્ટની કેપિટલ કોસ્ટ એ અંદાજિત ૨ લાખ ૫૨ હજાર રૂપિયા આવે છે અને આ કોસ્ટના આધાર પર તમને આસાની થી લોન મળી રહે છે અને જેમા તમને એક મહિનાનુ રો મટિરિયલ અને ચુકવણી પણ સામેલ છે અને બાકી તમારે ૨૫ હજાર રૂપિયાની સગવડ એ તમારે તો જાતે કરવાની રહેશે.
આનાથી કેટલુ પ્રોડક્શન થશે
જો તમે પણ NCFD ના મોડેલ અને પ્રોજેક્ટ રિપોર્ટના આધારે જો યૂનિટ લગાવો છો તો તમે તેના ૯૦૦૦ શોપિંગ બેગ અને ૬૦૦૦ લેડીઝ બેગ અને આ સિવાય ૭૫૦૦ એ સ્કૂલ બેગ અને ૯૦૦૦ જેંટ્સ હેંડ બેગ અને ૬૦૦૦ જ્યુટ બમ્બૂ ફોલ્ડરનુ તમે વાર્ષિક પ્રોડક્શન કરી શકો છો.
તમને આ બીઝનેસ થી કેટલી થશે ઇનકમ
આમા તમારે આખા વર્ષમા રો મટિરિયલ અને બધાની સેલરી રેંટ અને ડેપ્રિશિએશન અને બેંક ઇન્ટરેસ્ટ સહિત લગભગ ૨૭ થી ૨૮ લાખ રૂપિયાનો ખર્ચ આવશે અને જ્યારે તમારી સેલ્સ રેવેન્યૂ એ ૩૨ થી ૩૩ લાખ રૂપિયા થશે માટે આ રીતે તમને વર્ષભરમાં ઓપરેટિંગ પ્રોફિટ એ તમારો ૪ થી ૫ લાખ રૂપિયા થશે.