24 કેરેટે ગોલ્ડથી સજ્જ iPhone 6 અને iPhone 6 Plus

24 કેરેટે ગોલ્ડથી સજ્જ iPhone 6 અને iPhone 6 Plus

જો તમે એપન iPhone 6 અને iPhone 6 Plusને હાલના સમયમાં સૌથી ઉત્તમ અને મોંઘો ફોન માનો છો તો તમે ખોટા છે. હરિકતમાં ચીનની એક કંપનીએ આ ખૂબ ચર્ચિત ફોનને 24 કેરેટ ગોલ્ડમાં મઢાવીને વધુ આકર્ષક અને મોંઘો બનાવી દીધો છે.

ચીનની કંપની NavJackએ iPhone 6 અને iPhone 6 Plus ફોનને ગોલ્ડ પ્લેટેડ વર્ઝન રજુ કર્યું છે. આ ફોન કંપનીના લિમિટેડ એડિશન હેઠળ ઉપલબ્ધ થશે. ગોલ્ડ પ્લેટેડ ફોનની બેક કાર્બન ફાઇબરથી ફર્નિશ હશે. કંપનીના ફોનના ફ્રન્ટમાં ગોરિલ્લા ગ્લાસ-3 પણ લગાવવામાં આવ્યો છે. પંરતુ કંપની દ્વારા ફોન ફીચર આપવામાં આવ્યા છે અને હાર્ડવેયર છે એમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. કંપની દ્વારા આ ફોનની કિંમત નક્કી કરવામાં આવી નથી. કંપનીએ એપલના આ સૌથી ઉત્તમ ફોનને સોનાનું વરખ લગાવીને સર્વોત્તમ ફોન બનાવી દીધો છે.

24 કેરેટે ગોલ્ડથી સજ્જ iPhone 6 અને iPhone 6 Plus

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,590 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>