૨ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે માટે આ દિવસોમા ૩ રાશિના લોકોએ સાચવીને રહેવુ

૨ ગ્રહ ૧ અઠવાડિયામા રાશિ પરિવર્તન કરશે, ૩ રાશિના લોકોએ માટે છે આકરા દિવસો

19 જૂન ને મગળવારે શુક્ર મિથુન રાશિમાંથી કર્ક રાશિમા આગમન કરશે. ત્યારબાદ ૨૧ જૂન ને ગુરૂવારે બુધ રાશિ બદલીને વૃષભમાંથી મિથુનમા આગમન કરશે. ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલે છે. આ ગ્રહ સિવાય બુધ અને શુક્ર બંન્ને ગ્રહ આ સપ્તાહમા રાશિ બદલી રહ્યા છે. એક જ્યોતિષાચાર્ય ના કહેવા મુજબ, ગ્રહો રાશિ બદલે એટલે તેની આપણા જીવન પર કેવી અસર થશે ઈ જાણીએ.

મેષ:

વિરોધીઓ પર જીત મેળવી શકશો. ધનની આવક વધશે અને આત્મવિશ્વાસ પણ વધશે. બીજાંની મદદ કરી શકશો. મનોરંજન યાત્રાના યોગ જણાય છે, પરંતુ થોડુ સાચવીને રહેવુ.

વૃષભ:

૨૦ જૂન સુધી તમારા માટે શુભ યોગ જણાઈ રહ્યા છે. અતિ શુભ સમાચાર મળે તેવી સંભાવના છે, સ્થાયી સંપત્તિમા વૃદ્ધિ થઈ શકે છે. કોઇ મોટુ પદ મળવાની શક્યતા છે. સરળતાથી લક્ષ પ્રાપ્તિ થશે અને ઇચ્છિત કામ કરવાની તક મળશે. આત્મબળ તથા મનોબળ મજબૂત રહેશે.

મિથુન:

બુધવાર બાદ કામ-કાજ સહેલઈથી થવા લાગશે અને વ્યસ્તતા પણ વધતી જાણશે. પરિવારમા સંપત્તિ બાબતે થોડી ખેંચતાણ થઈ શકે છે. સાસરિયા તરફથી સહયોગ મળવાની શક્યતા. યાત્રા પર જવાની યોજના થઈ શકે છે. ધાર્મિક કાર્યોમા રૂચિ માલુમ પડે છે.

કર્ક:

હાલ તો સમય સારો રહેશે, પરંતુ થોડા દિવસો બાદ સમસ્યાઓ વધી શકે છે. ધીરે-ધીરે આર્થિક પરિસ્થિતિમા સુધારો જરૂર આવશે. કામનુ ભારણ વધશે અને કર્મચારીઓના કારણે સમસ્યાઓ પણ વધી શકે છે. જૂની જમીન-સંપત્તિમા પણ વિવાદ થવાની શક્યતા જણાએ રહી છે.

સિંહ:

તમારા માટે સારા યોગ દેખાય રહ્યા છે. સમય સારો રહેશે અને કોઇપણ જાતની સમસ્યા આવવાની પણ શક્યતા નથી. મન પ્રફુલિત રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જરૂરી કામ સમયસર પૂરા થશે.

કન્યા:

શનિ સિવાય બીજો કોઇ ગ્રહ તમારા તરફેણમા નથી. શનિ-ચંદ્રના કારણે આવકમા વધારો થઈ શકે છે. ૨૦ જૂન આસપાસ થોડો સંઘર્ષ કરવો પડે એવુ જણાઈ રહ્યુ છે. પરિવાર તમારી પાસે બહુ વધારે અપેક્ષાઓ રાખશે. ખર્ચ પણ વધી શકે છે. યાત્રાના યોગ થઈ શકે એમ છે.

તુલા:

સમય આનંદપૂર્વક પસાર થશે. ચંદ્ર તમારી સમસ્યાઓ વધારી શકે છે. ગુરૂ ગ્રહના કારણે બીજાંની મદદ કરવાની તક મળી શકે છે. ધનની આવક સારી થઈ શકશે. ધાર્મિક કાર્યોમાં ભાગીદારી વધશે. પરિવારનુ સંપૂર્ણ સમર્થન મળી રહેશે. સંતાનો સાથે સારો સમય પસાર કરી શકશો.

વૃશ્ચિક:

થોડા દિવસો બાદ ગ્રહ સ્થિતિ બગાડી શકે છે. આ સ્થિતિમા સંયમથી કામ લેવુ હાલ સમય રાહ જોવાનો છે. પોતાની જાત પર કાબુ રાખવુ અને વિવાદોથી બેન એટલુ દૂર રહેવુ. ધનની આવક સ્થગિત થઈ શકે છે. ૨૦ જૂન પછી સ્થિતિમા સુધારો આવશે.

ધન:

રાશિ સ્વામી ગુરૂ વક્રી છે. અર્થિક સ્થિતિ મજબુત રહેશે. ધીરે-ધીરે પરિસ્થિતિ પર નિયંત્રણ આવતુ થઈ જશે. સમસ્યાઓનો અંત આવશે. ધન સંબંધિત મુશ્કેલીઓનું પણ સમાધાન થશે. વિવાદોમા જીત મળશે અને શત્રુઓથી વિજય પ્રાપ્ત થશે.

મકર:

મંગળ અને કેતુનો આગમન રાશિમા પ્રવેશ કરી રહ્યુ છે. ક્યાંકથી મોટા ધનલાભના યોગ બનતા માલુમ પડી રહ્યા છે. સફળતાઓનો સમય આવી ગયો છે, જૂના નુકસાનની પણ ભરપાઇ થશે. કોર્ટ સંબંધિત બાબતોમા પણ વિજય મળશે. સંતાન તરફથી સુખ મળશે. ધાર્મિક યાત્રાના યોગ માલુમ પડી રહ્યા છે.

કુંભ:

૨૦ જૂન સુધી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. થોડા દિવસો બાદ સમય તમારા તરફેણ મા થવા લાગશે. ત્યા સુધી ધીરજતાથી કામ લેવુ. ૨૦ જૂન બાદ સંતુષ્ટિ પ્રાપ્ત થશે. ત્યા સુધી ધન સંબંધિત મુશ્કેલીઓ પણ વધી શકે છે. અચાનક કોઇ મોટી ઓફર પણ મળી શકે છે.

મીન:

આ સમય તમારા માટે સામાન્ય જણાએ રહ્યો છે. કોઇ મોટા કામ હાથમા ન લેવા. ધનની થોડી અછત રહેશે. ધીરે-ધીરે ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થવા લાગશે. નકામા વિવાદોથી બને ત્યા સુધી દૂર રહેવું. કોઇ પર વધારે વિશ્વાસ ન મુકવો. ૨૦ જૂન બાદ શુભ સમાચાર મળવાના સંકેત છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,266 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>