પેન્ટહોઉસ છે 2300 cror નો

2 હજાર 300 કરોડનું પેન્ટહાઉસ, જુઓ તસવીર

મોનાકોમાં આવેલા ટાવર ઓડેઓનનું વૈભવી પેન્ટહાઉસ

સુપર રિચ અને મલ્ટીમિલિયોનેર માટે જ આ પેન્ટહાઉસ ખરીદવું શક્ય છે. મોનાકોના ટુર ઓડેઓન ટાવરનું સ્કાય પેન્ટહાઉસ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં સમાવેશ પામે છે. યુરોપના મેડિટેરિયન કોસ્ટલાઈન પર આવેલા બીજા નંબરના સૌથી ઉંચા બિલ્ડીંગ પર આ પેન્ટહાઉસ છે. 35,500 વર્ગ ફુટમાં ફેલાયેલુ આ પાંચમાળનું પેન્ટહાઉસ 2014ના પ્રોપર્ટીના પ્રતિવર્ગફુટના ભાવ પ્રમાણે સૌથી મોંઘુ ઘર ગણાવાયુ છે.

મેડિટેરીયન સીના કિનારે વસેલા આ લક્ઝુરીયસ ઘરમાં વસવું એ આગવો વૈભવ છે. અહી 360ડિગ્રી સી-વ્યુ મળે છે. સાથે જ આઉટડોર રૂફ ટોપ સરક્યુલર ઈન્ફીનીટી પુલ સાથે જોડાયેલી અફાટ સમુદ્રને જોઈ શકાય છે. આ ઘરમાં રહેવુ એ કલ્પનાથી પણ ઉપરની વાત છે.

આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે આ પેન્ટહાઉસે ઘરના એલિટ સ્ટેટ્સના ધારાધોરણો જ બદલી નાંખ્યા છે. મોનાકોમાં આવેલા ટુર ઓડિયનનું પેન્ટહાઉસ એક્સટ્રીમ લક્ઝરીમાં સ્થાન પામી ચુક્યુ છે.

2 હજાર 300 કરોડનું પેન્ટહાઉસ, જુઓ તસવીર

ટુર ઓડિયનના પેન્ટહાઉસનું રૂફ ટોપ

2 હજાર 300 કરોડનું પેન્ટહાઉસ, જુઓ તસવીર

ટુર ઓડિયન બિલ્ડીંગ

2 હજાર 300 કરોડનું પેન્ટહાઉસ, જુઓ તસવીર

ટુર ઓડિયન બિલ્ડીંગનું એન્ટ્રન્સ

2 હજાર 300 કરોડનું પેન્ટહાઉસ, જુઓ તસવીર

ટુર ઓડિયનનો ગ્રાઉન્ડ ફ્લોર પેસેજ

2 હજાર 300 કરોડનું પેન્ટહાઉસ, જુઓ તસવીર

વેઈટીંગ એરિયા

2 હજાર 300 કરોડનું પેન્ટહાઉસ, જુઓ તસવીર

પેસેજ એરિયા

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,264 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 64

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>