16 ફેબ્રુઆરી અને બંધ થશે ગૂગલનું જીટોક, શું છે ખાસ કારણો?

16 ફેબ્રુઆરી અને બંધ થશે ગૂગલનું જીટોક, શું છે ખાસ કારણો?

જો તમે જીટોકનો ઉપયોગ કરી રહ્યા છો તો આ ન્યૂઝ કદાચ તમારા માટે એક મુશ્કેલી લાવી શકે છે. કારણકે ગૂગલ હવે પોતાના જીટોકને બંધ કરવા જઇ રહી છે. જીટોકના જૂના, સરળ અને સારા વોઇસ ક્વોલિટીની સાથે અનેક યુઝર્સ જોડાયેલા છે. એવામાં ગૂગલે આખરે પોતાની આ સર્વિસને બંધ કરવાનું કેમ નક્કી કર્યું અને શા માટે તે યુઝર્સને માટે અસુવિધા લાવી શકે છે.

16 ફેબ્રુઆરી અને બંધ થશે ગૂગલનું જીટોક, શું છે ખાસ કારણો?

ખાસ કરીને મોટાભાગના યુઝર્સ હાલમાં જીટોકનો ઉપયોગ કરવાની સાથે યુઝર ફ્રેન્ડલી બની ગયા છે. તેની સાથે ગૂગલના અન્ય મેસેન્જર હેન્ગઆઉટને રિલિઝ કર્યા બાદ પણ તેના યુઝર્સની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ગૂગલ જણાવે છે કે જીટોકને બંધ કરવામાં આવશે અને સાથે હેન્ગઆઉટને રિપ્લેસ કરવામાં આવશે.

16 ફેબ્રુઆરી અને બંધ થશે ગૂગલનું જીટોક, શું છે ખાસ કારણો?

યુઝર ફ્રેન્ડલી ડીટોક થોડા જ દિવસોમાં એટલે કે 16 ફેબ્રુઆરીથી ગૂગલ દ્વારા બંધ કરવામાં આવશે અને સાથે તેને હંમેશા માટે બંધ કરીને તેના ઓપ્શનમાં ભલે હેન્ગઆઉટ લોકોને પસંદ ન આવે તો પણ તેને લાવવામાં આવશે. આ મોબાઇલ, ટેબલેટ, અને કમ્પ્યુટર પર અને વીડિયો ચેટિંગને માટે સારું ઓપ્શન હોઇ શકે છે.  

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,521 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>