જુવો વિશ્વ નું સોંથી મોટું કબ્રસ્તાન

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર

અમેરિકાના એરિજોનાનું ટક્સન રણ 2600 એકર સુધી વિસ્તરેલું છે. તે આકારમાં 1300 ફૂટબોલ મેદાનો બરાબર છે. અહીં હજારોની સંખ્યામાં કેટલાક જૂની પેઢીના સૈન્ય વિમાનો મુકવામાં આવ્યા છે.

બોનયાર્ડના નામથી પ્રખ્યાત આ જગ્યાને વિમાનોના કબ્રસ્તાન તરીકે ઓળખવવામાં આવે છે. બેનયાર્ડમાં કાર્ગો લિફ્ટરથી લઇને બોમ્બર વિમાનો, એ10 થંડરબોલ્ટ, હક્યુંલસ ફાઇટર્સ અને એફ-14 ટોમકેટ ફાઇટર્સ સુધીના કેટલાય વિમાનો છે. અમેરિકાના 309મા એરોસ્પેસ મેઇન્ટેસ એન્ડ રીજનરેશન ગ્રુપ અહીં પહોચનારા વિમાનોને રિપેર કરે છે અને કેટલાક વિમાનોને ફરી ઉડાણ ભરવા લાયક બનાવે છે.

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર

માઇક્રોસોફ્ટ બિંગે સેટેલાઇટ મારફતે તેની શાનદાર તસવીરો લીધી છે. જેમાં બોનયાર્ડને ત્રણ ભાગોને જોઇ શકાય છે. 2005માં જ્યારે સેટેલાઇટ ઇમેજરી સોફ્ટવેર લોન્ચ થયો ત્યારે આ જગ્યા ગુગલ-અર્થ યુઝર્સ માટે જીજ્ઞાસાનો વિષય બની હતી. જોકે, હવે સેટેલાઇટ મારફતે તેની ઘણી સાફ તસવીરો જોઇ શકાય છે.

એરિજોનામાં આવેલા ડેવિસ મોનથન એરફોર્સ બેઝમાં 35 બિલિયન ડોલર (2157 અબજ રૂપિયા)ના જૂના વિમાનોને સહી-સલામત ભાગોને રાખવામાં આવે છે. આ લગભગ 4400 એરક્રાફ્ટનું ઘર છે. જ્યારે સ્ટીલના સાડા ત્રણ લાખ સામાનનું આ કબ્રસ્તાન છે.

એન્જીન, યુદ્ધ સામગ્રી, વાયરીંગ અને ઇલેક્ટ્રોનિક્સથી લઇને રિપેર કરાયેલા વિમાનોના અન્ય હિસ્સાઓ અહીં ઓછી કિંમતમાં મળે છે. અમેરિકન સરકારે બીજા દેશોનો અહીંથી જૂના હિસ્સાઓ અને વિમાનો ઓછી કિંમતમાં ખરીદવા માટે બીજા દેશોનો મંજૂરી આપી રાખી છે.

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર

અહીં રાખવામાં આવેલા વિમાનોમાં નવાથી લઇને અમેરિકન સૈન્ય દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગ કરાયેલા વિમાનો પણ સામેલ છે. જેમાં શીત યુદ્ધ સમયગાળાનું બોમ્બર વિમાન બી-52 પણ સામેલ છે જેને 1990માં અમેરિકા અને સોવિયત સંધ વચ્ચે થયેલા એક નિશસ્ત્રિકરણ કરાર બાદ સેનામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. છેલ્લા 60 વર્ષમાં આ જગ્યાનો ઉપયોગ મિલિટ્રિ વિમાન રાખવા માટે કરવામાં આવી રહ્યો છે.

અહીંના વિચિત્ર નજારાને હોલિવૂડે ટ્રાન્સફોર્મર જેવી ફિલ્મોમાં પણ જગ્યા આપી છે. તેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ બાદ કરવામાં આવી હતી. આ જગ્યાની પસંદગી પણ તેની ઉંચાઇ અને સુકી પરિસ્થિતિને જોતા કરવામાં આવી છે. તેની પાછળ કારણ એ છે કે અહીં વિમાન બહાર રાખ્યા બાદ પણ જલદી ખરાબ નથી થતા.

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર 1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર 1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર 1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર

1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર
1300 ફૂટબોલ મેદાન બરોબર છે વિમાનોનું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ તસવીર સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

5,242 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 7 = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>