one plus ની પાવર બેંક થઇ લોન્ચ

Oneplus Vanaplasani with 10000mAh Power Battery Power Bank launches Rs. 1,399

વનપ્લસ (OnePlus) કંપનીએ પોતાનુ નવુ પાવર બેન્ક લોન્ચ કર્યુ છે. નવપ્લસની આ પાવર બેન્ક 10000mAh ની દમદાર બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યુ છે. આ ડિવાઇસ બે કલર વેરિએન્ટ વ્હાઇટ અને સ્ટેન્ડસ્ટેન બ્લેક કલર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યુ છે. કંપનીએ ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને તેની કિંમત 1,399 રૂપિયા રાખી છે.

પાવર બેન્કના ફિચર્સ:-

વનપ્લસ પાવર બેન્કમાં બે USB પોર્ટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક પોર્ટ ચાર્જિંગ માટે આપવામાં આવ્યો છે. કંપની પ્રમાણે આ ડિવાઇસને ફુલ ચાર્જ થતા 5.5 કલાકનો સમય લાગે છે. પાવર બેન્કનુ ડાયમેન્શન 142.8×72.6×16.2mm છે. જ્યારે વજન 220 ગ્રામ છે. પાવર બેન્કમાં ઇંન્ડિકેટર માટે LED લાઇટ આપવામાં આવી છે. જે ઓવર ચાર્જિંગ અને ઓવર હિટિંગ પણ ઇન્ડિકેટ કરે છે. કંપની આ ડિવાઇસ સાથે USB કેબલ પણ આપ્યો છે.

તમને જણાવી દઇએ કે કંપની દ્વારા 10000mAh પાવરની બેટરી સાથેની પાવર બેન્ક ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. તે વખતે કંપની એ તેની કિંમત 14.99 ડોલર (લગભગ 950 રૂપિયા) રાખી હતી જો કે કંપનીનુ આ ડિવાઇસ માર્ચ મહિના સુધી જ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

શ્યાઓમી થી વધારે આસુસથી ઓછી કિંમત:-

હાજમાં જ શ્યાઓમીએ પોતાની 10400mAh બેટરી વાળી પાવર બેન્ક લોન્ચ કરી હતી. કંપની દ્વારા તેની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી હતી. જો કે નવપ્લસની તુલનામાં શ્યાઓમીની પાવર બેન્ક સસ્તી છે. જ્યારે આસુસ દ્વારા 10050mAh પાવરની જેનપાવર પોર્ટેબલ ચાર્જરની કિંમત કરતા ઓછી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,830 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>