10 એવી ટીપ્સ જે તમારા સેક્સ માં જોશ વધારશે

લગભગ બધા જ પોતાને લવ ગુરુ માનતા હોય છે. અને તેમને લાગતું હોઈ છે કે તેઓ જ બધું જાણે છે અને સેક્સ માં બધું જ કરી ચુક્યા છે. પણ આ બ્લોગ તેમને ખોટા સાબિત કરશે. કેમ કે સેક્સ માં માત્ર પીઝીસન્સ નહિ પણ અલગ અલગ મોડ પણ રહેલા છે. જેનાથી બધાજ લોકો અજાણ છે. તો ચાલો જાણીએ આ ૧૦ રોમેન્ટિક વાતો.

shutterstock_216891568

૧) વેકેસન સેક્સ

જો તમે તમારા નવા વરસની ખુબ જ હોટ બનવા માંગતા હોય તો. વરસની શરૂઆત માં જાઓ એક સારી વેકેસન ટ્રીપ પર. એક રોમેન્ટિક જગ્યાએ હોટલ બૂક કરો અને પાર્ટનર સાથે મજા માંણો. એવા એકાંત ના પળ એન્જોય કરો ક જ્યાં માત્ર ને માત્ર તમે બે જ હોઉં બીજું કોઈ ની. તમે ગમે તે, ગમે તે રીતે જે પણ કરવા માંગો છો બધુજ એન્જોય કરો. જો કોઈ ફેમસ જગ્યાએ ગયા હોઉં તો તો મજા બમણી થઇ જાય છે કેમ કે ત્યાં જતા જ તમારા ઘણા બધા સપના માંથી એક પૂરું થયું હશે. અને તે હંમેશા માટે યાદ રહી જશે.

૨) મેક અપ સેક્સ

તમે આ પેહલી વાર સાંભળી રહ્યા હસો કે આવું પણ સેક્સ કરી શકાય? તો તમને આ ટ્રાય કારની જરૂર છે. આ પ્રકરનો સેક્સ દલીલો પર આધારિત છે. તમારા બંને વચ્ચે ની દલીલ તમને તમારા સેક્સ નું ટેન્સન ઉપર સુધી લઇ જશે. આ સેક્સ ણો અનુભવ ખુબજ કામિક હશે.

vacationsex_sized

૩) રફ સેક્સ

જન્ગ્લીપંતી ની હદ સુધી કરવામાં આવતું સેક્સ. બધામાં સેક્સ ને લઈને એક જલ્દી માણસ રહેલો છે તે બધાજ જાણે છે. તો આજ સારો સમય છે તમારો તેને બહાર લાવવાનો.બેડ પર સેક્સ દરમિયાન આક્રમકતા લાવો. આનથી તમે તામારી જંગલી બનવાની ઈચ્છા પૂરી કરી શકો છે અને તમારા પાર્ટનર ને પણ ખબર પડી જશે કે તમે સેક્સ માં કેટલા એગ્રેસીવ છો.

૪) લેઝી સેક્સ

જેવી રીતે વાઇલ્ડ સેક્સ છે તેવી રીતે જ લેઝી સેક્સ પણ છે. આ પણ એકવાર ટ્રાય કરવા લાયક છે, સેક્સ અંગે નું અનુભવ હમેશા સારો અને અલગ જ હોવો જોઈએ. જયારે પાર્ટનર ચરમસીમા પર પોહચી જાય ત્યારે તેના મોઢામાંથી નીકળવું જોઈય્યે કે મજા આવી ગઈ. આ સેક્સ માં જયારે તમારો પાર્ટનર સૂતેલો હોય તો તેણીન પાસે જઈ તેને તમારી બાહોમાં લઇ લો.

333513AB00000578-0-image-m-8_1460711562293

૫) ઝડપી સેક્સ

આરામથી સેક્સ બધાએજ કર્યું હોય છે પણ આ સેક્સ તેનાથી તદ્દન ઊંધું છે. વ્યસ્ત લાઈફ માં સેક્સ માણવા નું આ સૌથી સારો ઓપ્સન છે. જો ક્યારેક તમારા ઘર માં ગેસ્ટ આવ્યા હોય અને આ વચ્ચે તમને સેક્સ ની ઈચ્છા થઇ ગઈ તો તમને જલ્દી થી બાથરૂમ માં જઈ આવા પ્રકારનું સેક્સ સેસન લઇ શકો છો. આ કરવાથી તમને અલગજ પ્રકારનો અનુભવ થશે.

૬) મેરેથોન સેક્સ

આમાં તમે એકાળ દિવસ ઓફીસ થી રજા લઇ ઘરે પાર્ટનર સાથે રહો. અને આખો દિવસ તેની સાથે બેડ પર જ વિતાવો. આમ કરવાથી પણ તમારા માં સેક્સ પ્રત્યે જોશ વધશે અને તમે એક બીજાને સારો એવો સમય આપી શકશો.

Main-picture

૭) આઉટ ડોર સેક્સ

આ સેક્સ ની અલગ જ રીત છે. જેવી ઉત્સુકતા તમને ખુલી જગ્યા માં સેક્સ માટે થશે તેવી બેડરૂમ માં બેડ પર ક્યારેય ની થાય. તો તમે તમારા ઘરના ગાર્ડન માં પણ આવો સેક્સ એન્જોય કરી શકો છો.

૮) લાઉડ સેક્સ

આ સેક્સ દરમિયાન તમે જોર જોર થી અવાજ કરો, ગંદી વાતો કરો અને આ રીતે તમારા ઈચ્છાઓ જહીર કરી તેને પૂરી કરો. કોઈ પણ જાત ની શરમ રાખ્યા વગર ખુલા મન અને દિલ થી સેક્સ એન્જોય કરો.

MTM4ODAwMjgwOTM3NDQxMTU1

૯) રોલ પ્લે સેક્સ

દરેક વ્યક્તિ ની સેક્સ પ્રત્યે પોતાની કલ્પનાઓ હોય છે. તો આ સેક્સ માં તેને અમલ માં લાઓ. તમારા પાર્ટનર ને એવું દર્શાવો કે તમે રેનાથી અજાણ છો અને પછી તેની સાથે ફલર્ટ કરો, ગંદી વાતો કરો. અને તેને સેક્સ માટે ઉપસાવો.

૧૦) ચાબુક સેક્સ

આ સેક્સ માં તમે પોતાને સંપૂર્ણપણે તમારા પાર્ટનર ને સોંપી દો અને તેને ચાબુક આપી દો. અને કહી દો પાર્ટનર કે તારી ઈચ્છા પ્રમાણે મને સેક્સ માટે ટ્રીટ કરે અને પછી જુઓ અસલી મઝા સેક્સનો.

d815e450cd2dd0de068266d36444a198

તો આ હતા ૧૦ પ્રકાર સેક્સ જે તમે અજમાવી શકો છો પાર્ટનર સાથે. તો ટ્રાય કરો બધા જ પ્રકારના સેક્સ તમારી લાઈફ અને સેક્સ લાઈફ ને લઇ જાઓ એક અલગ જ લેવેલ પર અને એક અલગ જ દુનીયા માં. આશા છે કે તમે અમારો આ બ્લોગ ગમ્યો હશે અને તમને નવી નવી વસ્તુઓ સીખવા અને જાણવા મળી હશે. તો આગળ પણ વાચતા રહી જાણવા જેવું બ્લોગ.

Comments

comments


15,074 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 + 6 =