૪,૦૦૦ mAh ની બેટરી સાથે લોન્ચ થયો Intex Aqua Power 2, જાણો ફીચર્સ

intex  aqua power 2 launched, learn features

ઇન્ટેકસે એક્વા સીરીઝમાં ૪,૦૦૦ mAh ની બેટરી વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઇન્ટેકસે દાવો કર્યો છે કે આની બેટરીમાં ૧૫ કલાકનો ટોકટાઈમ અને ૫૦૦ કલાકનો સ્ટેન્ડબાઈ બેકઅપ આપશે. આ ફોનની કિમત ૬,૪૯૦ રૂપિયા છે.

આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સીમ હશે જેમાં ૧.૩GHz નો ક્વાડકોર પ્રોસેસર લગાવેલ છે. અત્યારે આ ફોનની માહિતી ઇન્ટેકસે પોતાની વેબસાઈટમાં આપેલી છે. માનવામાં આવે છે કે ઇન્ટેકસે આ ફોનના વેચાણ અંગે કોઈ તારીખ જાહેર નથી કરી. પણ જલ્દીથી જ Intex Aqua Power 2 નુ વેચાણની શરૂઆત થઈ જશે.

આ રહ્યા Intex Aqua Power 2ના ફીચર્સ

પ્રોસેસર : આ ફોનમાં ૧.૩GHz નો ક્વાડકોર પ્રોસેસર લગાવેલ છે.

રેમ : ૧GB

કેમેરો : ૫MP રીયર, ૨ મેગાપિક્સેલ ફ્રન્ટ

સ્ક્રીન : ૫ ઇંચ એચડી ડિસ્પ્લે ( ૭૨૦*૧૨૮૦ )

મેમરી : ૮GB

કનેક્ટિવિટી : ૩G, વાઈ-ફાઈ ૮૦૨.૧૧ બી/જી/એન, બ્લુટુથ ૪.૦, જીપીએસ/ એ- જીપીએસ

ઓએસ : એન્ડ્રોઈડ ૫.૧ લોલીપોપ

બેટરી : ૪,૦૦૦ mAh

Comments

comments


6,603 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5