ચેન્નેના એસઆરએમ યુનિવર્સીટીના એન્જીનીયરોએ અવિશ્વસનીય કાર બનાવી છે. જે ૧ લીટર પેટ્રોલમાં ૩૦૦ કિમી ચાલશે. હાલમાં આ યુનિવર્સીટીના એન્જીનીયરો ૩ પૈડા વાળી કારના અપડેટેડ પ્રોટોટાઈપ એયોન ૨.૦ ના વર્ઝન પર કામ કરી રહી છે. આ કારનું વજન ૪૦ કિલોમીટર આસપાસ છે.
આ કારને એસઆરએમ યુનિવર્સીટીના એન્જીનીયરોએ ‘ઇન્ફીનિટી’ નામ આપ્યું છે.