૧૨MP કેમેરા સાથે લોન્ચ થશે iPhone 6S અને iPhone 6S Plus

12MP camera will be launched with the iPhone 6S and iPhone 6S Plus

૯ સપ્ટેમ્બરે iPhone 6S અને iPhone 6S Plus લોન્ચ થવાની શક્યતા છે. જેવી રીતે iPhone 6S અને iPhone 6S Plus ની લોન્ચની તારીખ નજીક આવે છે તેમ તેના ફીચર્સની પણ જાણ થતી જાય છે. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ મુજબ એપલનો નવો iPhone ૧૨ મેગાપિક્સેલ કેમેરાની સાથે બજારમાં આવશે. iPhone 6S અને iPhone 6S Plus માં ઈમેજ સેન્સર છે જે લાઈટ વધારવાનું કામ કરશે અને લાઈટમાં પણ સારા ફોટા આવશે.

iPhone 6S અને iPhone 6S Plus માં ઈમેજ રીઝોલ્યુશન ૮ મેગાપિક્સેલ કરતા પણ ઓછુ છે. આઈફોનના કેમેરાને પણ ટક્કર આપી શકે છે સેમસંગ ગેલેક્ષીનો S૬, તેનો કેમેરો ૧૬ મેગાપિક્સેલનો છે.

12MP camera will be launched with the iPhone 6S and iPhone 6S Plus

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,280 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>