૧૦૦ વર્ષ પછી પણ નથી બદલી આ વસ્તુઓ, જાણો

ટ્રેન

10 things never changed in Previous 100 years | Janvajevu.com

જેમ્સવોટે વરાળ એન્જિનની શોધબાદ આખી દુનિયામાં ટ્રેને પોતાની ગતિ પકડી હતી. ૨૧ ફેબ્રુઆરી ૧૮૦૪માં પહેલી ટ્રેન ચલાવવામાં આવી. આજે ૧૦૦ વર્ષથી પછી વધારે સમય થયો છતા પણ ટ્રેનને એ રૂપમાં જોવામાં આવે છે, જે એની મૂળ કલ્પના હતી. ટ્રેનના એન્જીન ટેકનોલોજીની સાથે મોર્ડન થતા ગયા, જેમકે પહેલા વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને હવે વીજળીથી ચાલતા એન્જિન. એટલેકે ટ્રેન ૧૦૦ વર્ષ પછી પણ બદલાય નથી.

સંગીત ઇન્સ્ટ્રુમેન્ટ

10 things never changed in Previous 100 years | Janvajevu.com

સંગીતમાં બદલાવ થતા રહે છે જેમકે સંગીતની ટ્યુન્સ અને સ્વરો. પરતું પાછલા ૧૦૦ વર્ષથી સંગીત ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ ફેરફાર થયો નથી. હા, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રોનિક થયા, તેમની બોડી ચેંજ થઇ, લાકડીની તુલનામાં સ્ટીલ અને બીજા કેટલાક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ હજુ કેટલાક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ ફેરફાર થયો નથી.

ઓટો મોબાઇલ અથવા કાર

10 things never changed in Previous 100 years | Janvajevu.com

પાછલા કેટલાક વર્ષોમાં કારોમાં જેટલો બદલાવ આવ્યો, તેટલો ભાગ્યે જ બીજી કોઈ વસ્તુમાં આવ્યો હશે. ટેકનોલોજી બદલાવાની સાથે આજે પણ કારનુ કલેવર તેમનુ તેમજ છે. સૌથી મોટી વાત એ છે કે કારોના મૂળભૂત એન્જિનમાં કોઈ જાતનો બદલાવ નથી થયો. સ્ટેવયીરીન્ગ, ક્લસચ, આગલી અને પાછલી સીટ (બેઠક) વગેરેને આપણે ૧૦૦ વર્ષ પહેલા પણ જોતા હતા અને આજે પણ જોઈએ જ છીએ.

પુસ્તકો

10 things never changed in Previous 100 years | Janvajevu.com

દુનિયા બદલાય ગઈ છે. આજે બધીજ માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આજે ચોપડીઓનો કોન્સેપ્ટ ચલણમાં આવી ગયો છે. બદલાવ હોવા છતાં આજે પુસ્તકો બદલાયા નથી. ૧૦૦ વર્ષ પહેલા પુસ્તકો જેવા હતા તેવા આજે પણ છે. વિષયવસ્તુની સાથે કાગળ, કવરમાં બદલાવ થયો છે. ઈન્ટરનેટ હોવા છતા આજે લોકો પુસ્તકો વાંચવાનું વધારે પસંદ કરે છે.

ઈસ્ત્રી

10 things never changed in Previous 100 years | Janvajevu.com

તસ્વીર જોઇને જ તમે અંદાજ લગાવી શકો છો કે તમારા કપડાને સરસ રીતે અને કાળજીપૂર્વક સજાવનાર ઈસ્ત્રી, પ્રેસમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આજે ટેકનોલોજીમાં પ્રભાવને કારણે આમાં પ્લંગ છે અને વીજળીથી ચાલે છે, પરંતુ પહેલા લોકો વરાળ અને કોલસાથી ચલાવતા હતા.

લાઇટ બલ્બ

10 things never changed in Previous 100 years | Janvajevu.com

પાછલા ૧૦૦ વર્ષથી નહિ બદલાવવાની વસ્તુઓમાં બલ્બ પણ શામેલ છે. એડીસને ૧૮૮૦માં વ્યાવહારિક લાઇટ બલ્બનો આવિષ્કાર કર્યો હતો. આજે બલ્બમાં કોઈ વધારે ફેરફાર નથી.

લેન્ડ લાઇન ફોન્સ

10 things never changed in Previous 100 years | Janvajevu.com

મોબાઇલ ફોનના જમાનામાં રોજબરોજ નવા નવા સ્માર્ટફોન આવતા રહે છે. એવામાં લેન્ડ લાઇન ફોન્સમાં કોઈ એવો બદલાવ નથી આવ્યો કે ટેકનોલોજીની સાથે તેની કલ્પના કરી શકાય. આજે ખાસવાત એ છે કે લોકો લેન્ડ લાઇન ફોન્સને સૌથી વધુ સુરક્ષિત માને છે. દુનિયાના બધા પ્રભાવશાળી રાજનીતિજ્ઞ, સરકાર અને સંવેદનશીલ કાર્યાલયમાં આજે પણ લોકો લેન્ડ લાઇન ફોન્સનો પ્રયોગ કરે છે.

રાઇફલ

10 things never changed in Previous 100 years | Janvajevu.com

૧૦૦ વર્ષ પહેલાની રાઇફલ અને આજની આધુનિક રાઇફલમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો. રાઇફલ આજે પણ એવી જ છે જેવી તે પહેલા હતી.

સેલ બોટ

10 things never changed in Previous 100 years | Janvajevu.com

સેલ બોટ પહેલા અને આજે પણ એવી જ છે. આજે મોટર અને વિશેષ ટેકનોલોજીએ પાણી પર ગતિને વધારી દીધી છે. ચાદરની જગ્યાએ નાયલોન, લેધર અને ફાઇબરની બોડીથી બનેલ બોટ અલગ દેખાય શકે છે, પરંતુ વર્ષો પછી પણ સેલ બોટનો આઈડીયા આજે પણ એ જ છે. હવાના માધ્યમથી બોટને દિશા આપનાર ફીઝીક્સા હજુ પણ બદલાયું નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,380 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>