હેલ્થ સાથે જોડાયેલ આ સરળ ઉપાયોને એકવાર તો ચોક્કસ અજમાવજો!

womanfb

*  ૫૦ ગ્રામ દ્રાકસને પાણીમાં પલાળી દો. આને સવારે બ્રેકફાસ્ટ કર્યા પહેલા ત્રણ મહિના સુધી સેવન કરવું. આ જોરદાર ટીપ્સથી વજન જલ્દી જ વધવા લાગશે. ઉપરાંત નાસ્તામાં બદામનું દૂધ, માખણ કે ધી વગેરે ખાવાથી તમે સ્વસ્થ રહેશો અને વજન પણ વધારી શકશો.

*  પીપરમીંટ માઈગ્રેન માટે કારગર ઉપચાર છે. જુના જમાનામાં પણ લોકો માથાના દુખાવામાં પીપરમીંટ નો ઉપયોગ કરતા હતા. જો તમને પણ માથામાં દુખાવાની તકલીફ હોય તો ચા માં પીપરમીંટ મેળવીને પીવું. આનાથી તમને આરામ મળશે.

*  વિશ્વભરમાં અસંખ્ય લોકો કેળાનો ઉપયોગ કરતા હોય છે. જાપાનમાં તો આનો એટલો બધો ઉપયોગ થાય છે કે ત્યાં બનાના ની તંગી પડવા લાગે છે. સવારે કેળા ખાધા પછી એક ગ્લાસ ગરમ પાણી પીશો તો તમારો વજન ચોક્કસ ઘટશે. આવી પ્રક્રિયા એક મહિના સુધી કરતા રહેવું.

*  કીડનીને ઘરે જ સાફ કરો અને એ પણ ફક્ત પાંચ જ મિનીટમાં. વર્ષોથી કીડનીમાં ભરાયેલ લોહીની ગંદકીને દુર કરવા માટે એક મુઠ્ઠી કોથમીર અને અજમા લો. કોથમીર ના નાના નાના ટુકડા કરીને બરાબર પાણીમાં ઘોઈ નાખો. હવે એક વાસણમાં એક લીટર પાણી કાઢીને આ ટુકડાઓને નાખો અને ૧૦ મિનીટ ધીમા તાપે તપવા દો.

*  હવે આ મિશ્રણને ગરણીથી ચાળીને ઠંડુ થવા દેવું. ત્યારબાદ રોજ ખાલી પેટે આ પાણી પીવું. આમ કરવાથી પેશાબની સાથે બધી જ ગંદકી બહાર નીકળી જશે.

*  બાફેલા ભાતનું પાણી ક્યારેય ન ફેકવું. આ જરૂરી ખનીજ તત્વોથી ભરપુર હોય છે. જે લોકોને પેટની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તેમને આ પાણીનું સેવન અવશ્ય કરવું. સાથે જ આ સોંદર્ય પ્રસાધનો તરીકે પણ ઉપયોગી છે. આને પીવાથી તમારી સ્કીન ચમકદાર બનશે.

*  મહિલાઓનો એક જ પ્રોબ્લેમ હોય છે, માથાના વાળ ખરવા. લગભગ આ સમસ્યા બધી મહિલાઓને હશે. આના માટે શેમ્પુને ખતરનાક માનવામાં આવે છે. જોકે, તમે નેચરલ શેમ્પુ યુઝ કરી શકો છો.

caduta-dei-capelli-rimedi-naturali-per-rinforzarli_1e38ef05139ee41827926166384915eb

*  આના માટે ડુંગળીને પીસીને એક મખમલના કપડામાં વીટીને તેનું જ્યુસ બનાવવું. આને તેલની જેમ જ વાળમાં લગાવવું. તરત જ તમારું હેયર ફોલ બંધ થઇ જશે.

*  ગુડ હેલ્થ માટે નિત્ય યોગા અને મેડિટેશન કરવું. આનાથી તમારી એકાગ્રતા વધશે અને તમે સ્ટ્રેસ ફ્રી રહી શકશો.

*  જો શરીરના કોઈ અંગે ઘાવ થયો હોય તો ગરમ મલાઈ લગાવવી. આ આયુર્વેદીક ક્રીમની જેમ કામ કરશે.

*  શું તમારી ઉન્ધ કુમકરણ ની જેવી છે. સુવો પછી ઊઠવાનું મન જ નથી થતું? આનો પણ અમારી પાસે એક ઈલાજ છે. સુવો તેની એક કલાક પહેલા ભોજન કરી લેવું. ભોજન કરીને તરત ન સુવું. આનાથી તમારી ઉન્ધ પૂરી નહિ થાય.

*  સુતા પહેલા હુંફાળા દૂધનું સેવન કરવું સારી વાત છે. સુતા સમયે રૂમમાં હળવો પ્રકાશ હોવો જોઈએ અને મોઢું ઢાંકીને ન સુવું.

*  હાથની કોણીમાં દસ દિવસ સુધી દસેક મિનીટ લીંબુ ઘસવાથી કોણીની કાળાશ દુર થશે.

Comments

comments


14,929 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 8