હા..હા..હા, વાંચો આ એકદમ ફની વોટ્સએપ લાઈન્સ….

funny-status-for-whatsapp-2

*  એક દિવસ મે મોમ ને એક સવાલ કર્યો કે કેમ કોમ્પ્યુટર બહુ સ્માર્ટ છે? મમ્મી એ જવાબ આપ્યો કે કોમ્પ્યુટર ફોલો કરે છે તેના ‘મધર બોર્ડ’ ના ઇન્સ્ટ્રક્શન (સૂચનો) ને. બોલી બંધ!!

*  પોતાના બેસ્ટ ફ્રેન્ડ ચાહે કેટલા પણ તમારાથી નારાજ કેમ ન રહે. તેમને સમયસર મનાવી લેવા. કારણકે તે બેવકૂફો તમારા બધા રાઝ જાણતા હોય છે.

*  ગુરુત્વાકર્ષણ નો કોઈ દોષ નથી. લોકો પ્રેમમાં ડૂબી જાય છે.

*  કોઈ સવારે ૧૦ વાગ્યે ઉઠે તેનો અર્થ એવો તો ન થઇ શકે ને કે તે આળસું છે…. એવું પણ હોઈ શકે ને કે તે મોટા સપનાઓ જોતો હોય!!

*  પ્રેમ એક એવો અહેસાસ છે જે દરેક લોકોને કવિ બનાવી દે છે.

*  જો સવારે જલ્દી ઉઠવાથી તાકાત અને ઘન વધે તો આજે પેપરવાળા સૌથી તંદુરસ્ત અને અમીર હોત.

*  છોકરીઓ ગેલરી થી નહિ પણ Salary થી પટે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,529 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>