કેક નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. જનરલી કેક બાળકોથી લઈને વૃધ્ધોને પણ પસંદ હોય છે. તમે એકદમ મસ્ત અને સજાવટ કરેલ સુંદર કેક તો જોઈ જ હશે. જોકે, મોટાભાગે બધા લોકો સારી રીતે ગાર્નીશ કરેલ હોય તેવી કેક લેવાનું જ પસંદ કરતા હોય છે. પણ, દુનિયામાં એવા લોકો પણ હોય છે જે તોફાની ઈરાદો ધરાવતા હોય છે. જેઓ કઈક આ પ્રકારની કેક લાવી બેસે છે.
હા હા હા!! આવી ફની કેક તમે પહેલા ક્યારેય નહિ જોય હોય!
14,667 views