હાસ્ય નો ધરતી કંપ

1521961_464725760306148_539576653_n

એક વાત નો જવાબ આપો દોસ્તો ……
તમે લોકો જેટલા ઈન્ટેલીજન્ટ સો ઈ મને નથી ખબર પણ આ જવાબ માં ચોક્કસ ખબર પડી જા હે
19 – ઓગણ ઈસ
29- ઓગણ ત્રીસ
39- ઓગણ ચાલીસ
49- ઓગણ પચાસ
59- ઓગણ સાઈઠ
69- ઓગણ સીતેર
79- ઓગણ એંસી
તો
89 – આ ઓગણ નેવું કેમ નહિ ( નિવાસી કેમ ?? )
99 – આ ઓગણ સો કેમ નઈ ( નવ્વાણું કેમ ?? )
કેમ કેમ આ બે આકડા હારે બેઈમાની કેમ આપો જવાબ હાલો ..
નોંધ :: મહેરબાની કરી ને મને થેન્ક્સ નો કહેવું .. કેમ કે હું જન્મ થી ઈન્ટેલીજન્ટ સુ..!!!


છોકરીયો ને સમજાવી એટલે..
કે જાણે 2 G.B ની કોઈ ફાઈલ ડાઉનલોડ કરવી.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
તો પણ 1.5 G.B પછી તો એરોર જ બતાવે…
સાચું ને ભાઈઓ


છોકરોઃ પેન છે?

છોકરીઃ નથી
.
.
થોડી વાર પછી…
છોકરોઃ પેન છે?
છોકરીઃ એક વાર કીધું ને નથી
.
.
છોકરો ફરી- પેન છે પેન??
છોકરીઃ હરામખોર, કેટલી વાર કેવાનું… જો હવે પૂછીશ તો હથોડાથી માથુ ફોડી નાંખીશ….
.
.
થોડા સમય પછી….
છોકરોઃ હથોડો છે?
છોકરી (ગુસ્સામાં)- નથી!
.
.
છોકરોઃ સારું, તો પછી પેન છે પેન?
ખી ખી ખી..
boys will be boys..સાચું ને મિત્રો ??? ગમે તો share કરો…


ramuj in janvajevu.com

પેલની ઘરે પુત્રનો જન્મ થયો. રૂપેલ ગોરો હતો, પણ પુત્રનો કલર શ્યામ હતો. તેને પોતાને પત્ની પાસે જઈને પૂછ્યુ.. ડાર્લિંગ, તુ પણ ગોરી .. હુ પણ ગોરો.. તો પછી આપણું બાળક શ્યામ કેમ ?
તેની પત્નીએ જવાબ આપ્યો… ડાર્લિંગ હું પણ હોટ… તમે પણ હોટ… કદાચ બાળક બળી ગયુ હશે.


પ્રેમ સખી: ક્યાં સો?

પ્રેમ સખો: બેંક માં છું.
પ્રેમ સખી:
તો મારે ૧૨૦૦૦ રૂપિયા નવા ફોન માટે
અને ૫૦૦૦ રૂપિયા કપડા માટે જોવે…
પ્રેમ સખો: બ્લડ બેંકમાં છું?
લોહી પીશ? લોહી?
ડાકણ……..


એક તો ઘૂસણ-ખોરો ની છાપ
પછી
ખોટું વોટર અને આધાર કાર્ડ
ઉપરથી ટીમ ઇન્ડિયાએ ધારા ૩૦૨ ની કલમ લગાવી દીધી..
હવે બાંગલાદેશ વાળાઓનું કેહેવુ છે,
કે “બાબુ દો બાર દાવ લેકર ભી ઇતને રન નય બોના સકતે,, કુચ લે દેકર મામલા હી રોફા દોફા કર દો”…


 

6101_indian-ladies

Just for fun

Nothing else…
છોકરી:- આઈ લવ યુ..
છોકરો:- છોકરી ના માંથે દુપટ્ટો ઓઢાળે છે અને હાથ પકડીને કે છે, બહેન સવાર-સાંજ મંદિર જઈને ભક્તિ કરો. પ્રેમ માં કઇ લેવાનું નથી, બધું મોહ માયા છે.
(છોકરાના ગયા પછી છોકરી હાથમાં આપેલી ચિટ્ઠી વાંચે છે જેમાં લખ્યું તું,,)
“અક્કલ ની દુશ્મન મરાવડાવીશ કે શું? પાછળ મારી wife બેઠી હતી.
ફોન ઉપર વાત કરું હમણા,,
ચલ,, આઈ લવ યુ ટૂ…..


 

1554389_571470879597378_1309373010_n

શીલાની ખુબ લોકપ્રિયતા જોઈને ગુસ્સે થયેલી મુન્નીએ શીલા ને કહ્યું-

“આગ લાગે તારી આ જવાનીને,

તારા લીધે પૂરી થઇ ગઈ મારી બદનામી,

હવે લોકો ના હોઠો પર છે તારું નામ,

બધા ભૂલી ગયા મારો ‘ઝંડુ બામ’. “


ચીન ક્રિકેટ કેમ નથી રમતા ?

.

.

.

કારણ કે તેને વ્યક્તિગત પ્રોબ્લેમ છે

બધાના ચહેરા એક જેવાજ હોઈ છે ,તેથી જે આઉટ થઇ જાય તે મોઢું ધોઈને પાછા આવી શકે છે

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,566 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>