આલિયા બની ગઈ છે Injury ‘ક્વિન’

To take a knee fracture hand injury, has become Alia Injury 'Queen'

આલિયા ભટ્ટ ઈન્જરી ‘ક્વિન’ હોય તેમ લાગી રહ્યું છે. પગમાં ફ્રેક્ચર્સથી લઈને વળેલા હાથ અને ઈજાગ્રસ્ત આંગળીઓ સુધી આલિયાને ઈજા થતી રહી છે. તે છેલ્લા ત્રણ વર્ષમાં તેના શરીરના મોટા ભાગના અંગે ઈજાગ્રસ્ત થયા છે.

તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘કપૂર એન્ડ સન્સ’નું શૂટિંગ કરી રહેલી આલિયાનો હાથ ઈજાગ્રસ્ત થયો છે. ત્યાર બાદ તેમણે તેની આ ઈજાનો સેલ્ફી પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.આ તસવીરમાં કંઈક આવુ કેપ્શન“There goes my celebration on #InternationalYogaDay #bummer.” હતું. આલિયાને ઈજા થઈ હોવાનો આ કંઈ પહેલો બનાવ નથી.તેના માંદા પડવાથી લઈને ઈજાગ્રસ્ત થવા સુધીની આ તસવીરોમાં એક રોચક સફર કરાવે છે.

ગતવર્ષે રીલિઝ થયેલી ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં’ના પ્રમોશન દરમિયાન તેના પગ બેન્ડેજ જોવા મળી હતી.આમ આલિયાની ઈજાઓ જોતાં એટલું તો કહી જ શકાય કે તે ઈન્જરી ક્વિન છે.

To take a knee fracture hand injury, has become Alia Injury 'Queen'

કપૂર એન્ડ સન્સના શૂટિંગ દરમિયાન ઈજા થતા આલિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીર

To take a knee fracture hand injury, has become Alia Injury 'Queen'

To take a knee fracture hand injury, has become Alia Injury 'Queen'

તાવમાં પટકાયા બાદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીર

To take a knee fracture hand injury, has become Alia Injury 'Queen'

To take a knee fracture hand injury, has become Alia Injury 'Queen'To take a knee fracture hand injury, has become Alia Injury 'Queen'

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,751 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>