લોન્ચ થયો Moto G (Gen 3), જાણો ફિચર્સ

High-tech features will arrive with the Moto G (Gen 3)

નેક્સ્ટ જનરેશન મોટો G (મોટો G 3)ની બજારમાં આવવાની તારીખ નજીક આવી ગઇ છે. ગયા અઠવાડિએ જ મોટો G3ના હેન્ડ્સનો એક વીડિયો પણ લીક થયો હતો. ફોનની સાથે મોટોરોલાના બે હાઇએન્ડ સ્માર્ટફોન પણ લૉન્ચ થઇ શકે છે. TechnoBuffalo નામની વેબસાઇટે થર્ડ જનરેશન મોટો G3ના કેટલાક ફોટાઓ લીક કર્યા છે. ફોટાઓમાં મોટો G થર્ડ જનરેશન ફૂલ વ્હાઇટ કલરમાં હેન્ડસેટ દેખાઇ રહ્યો છે.

શું છે ખાસ મોટો G3માં

* ફોટાઓમાં મોટો G થર્ડ જનરેશનમાં બેક કેમેરામાં LG જેવી સ્ટ્રિપ આપી છે. આ સ્ટ્રિપમાં ઉપરના ભાગમાં કેમેરો છે અને નીચેની બાજુએ મોટોરોલાનો લોગો લગાડેલો છે.

High-tech features will arrive with the Moto G (Gen 3)

* કેમેરા LED ફ્લેશ પણ સ્ટ્રિપના ઉપર જ આપવામાં આવ્યો છે.

* મોટો G થર્ડ જનરેશનમાં ટેક્ચર બેસ્ડ બેક પેનલ હશે.
કયા કયા હોઇ શકે છે ફિચર્સ

લીક થયેલા ફોટાઓને જોઇને કહી શકાય કે મોટો Gમા પાંચ ઇંચની સ્ક્રીન આપવામાં આવી હશે. આ ઉપરાંત ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર, 1GB રેમ, 8GB ઇન્ટરનલ મેમરી અને માઇક્રો એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવશે. સ્માર્ટફોન એન્ડ્રોઇડની 5.1.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો હશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,435 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>