હસબન્ડ-વાઈફની આ મીઠી નોકઝોક તમને પણ ગમશે!!

enamorados-locamente

હું સુતો હોઉં ને તારી લટ
મારા મ્હો પર સરે એ મને ગમે છે..♡

મારી ઉપર તું ક્યારેક સાવ
ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે..♡

મને સહેજ કઈ થાય ને
તારો જીવ બહુ બળે એ મને ગમે છે..♡

મને મોડું થાય ને તને
મારા પર બહુ ગુસ્સો ચડે એ મને ગમે છે..♡

નાની નાની વાતોમાં મને
તારી બહુ જરૂર પડે એ મને ગમે છે..♡

તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને
મારા પર મરે એ મને ગમે છે..♡

9d1f2e1bbb6dac3b8e8a3607991cd9f2

હું સંતાઉ ને તું મને શોધવા
રઘવાયી થઈને ફરે એ મને ગમે છે..♡

રોજ ઝગડીએ ને તોય તું મને
તારો પોતાનો ગણે એ મને ગમે છે..♡

તું બસ ખોવાયેલી હોય
મારામાં જ પ્રત્યેક ક્ષણે એ મને ગમે છે..♡

કશું સારું ના હોય તોય બધું
સારું છે કહી મને છળે એ મને ગમે છે..♡

આપણા બંનેના પ્રેમની મિસાલ
અપાય દરેક ઘરે એ મને ગમે છે..♡

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,128 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>