હવે તમે Whatsappમાં મોટી સાઇઝના VIDEOમોકલી સકશો , જુઓ કેવી રીતે

હવે તમે Whatsappમાં મોકલી સકશો મોટી સાઇઝના VIDEO, જુઓ કેવી રીતે

દુનિયામાં સૌથી મોટી લોકપ્રિય ઇંસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સેપમાં તેમે ચેટીંગની સાથે સાથે ફોટો, વીડિઓઝ, ઓડિઓ, કોન્ટેક્ટ, અને વોઇસનોટ મોકલી શકો છો. વોટ્સેપના આટલા ફીચર્સ હોવા છતા પણ એક ખામી દેખાઇ રહી છે. અને એ ખામી એ છે કે વોટ્સએપમાં મોટી સાઇઝની વીડિઓ ફાઇલ નથી મોકલી શકાતી.  હાલમાં વોટ્સએપમાં 16એમબી સુધીની ફાઇલ તમે મોકલી શકો છો.જેથી કરીને મોટી સાઇઝની કોઇ વીડિઓ ફાઇલ હોયતો યુઝર મોકલી શકતો નહોતો. પરંતુ હવે તેવુ કરવાની જરૂર નથી કારણ કે વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર નામની એપેની મદદથી તમે મોટી સાઇઝની વીડિઓ ફાઇલ તમારા મિત્રોને મોકલી શકો છો.

શુ છે વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર

“વોટ્સેપ વીડિઓ ઓપ્ટિઇઝર” એએક એપ્લિકેશન છે જેની મદદથી યુઝર 16 એમબીથી મોટી સાઇઝની વીડિઓ મોકલી શકે છે. આ એપ વીડિઓને કોંમ્પ્રેસ કરીને વીડિઓનું રિઝોલ્યુશન ઓછુ કરી દે છે. જેથી ઓટોમેટિક વીડિઓ ફાઇલની સાઇઝ ઘટી જાય છે અને યુઝર આસાનીથી મોકલી શકે છે.

હવે તમે Whatsappમાં મોકલી સકશો મોટી સાઇઝના VIDEO, જુઓ કેવી રીતે

વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર એપની મદદથી તમે વીડિઓ મોકલી શકો છો તે ઉપરાંત તમે આ એપની મદદથી વીડિઓ રેકોર્ડ કરીને તેને વોટ્સએપની સાઇઝમાં કન્વર્ટ કરી શકો છો. હાલમાં વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર 1.0.0.1 એપીપીએક્સ ફાઇલ ફ્રીમાં ઉપલબ્ધ છે. પરંતુ જો તમે એન્ડ્રોઇડ કે આઇફોન(iOS) યુઝર્સ છો તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ નહી કરી શકો. હાલમાં આ એપ ફક્ત વિન્ડોઝ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જોકે ભવિષ્યમાં આ એપને એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે પણ લોન્ચ કરશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,111 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>