સ્વીટમાં બનાવો… યુનિક સેવૈયા ખીર

સામગ્રી

seviyan-kheer-recipe-half-cooked

*  ૩ ટીસ્પૂન ઘી,

*  ૧/૪ કપ મોટા ટુકડા કરેલ સેવૈયા,

*  ૧ કપ પાણી,

*  ૧/૪ કપ ફૂલ ફેટ મિલ્ક,

*  ૩/૪ કપ ખાંડ,

*  ૧૧/૩ કપ ફૂલ ફેટ મિલ્ક,

*  ૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડર.

રીત

તવામાં ઘી નાખી મોટા ટુકડા કરેલ સેવૈયા નાખી ઘી માં મિક્સ કરવી. આને ઘીમાં ઘીમાં તાપે હલાવતા રહો, જેથી તે આછા બ્રાઉન કલરની થશે. પછી આમાં પાણી, ફૂલ ફેટ મિલ્ક નાખી આને એકાદ બે મીનીટ સુધી ઉકળવા દેવું.

ત્યારબાદ તેમાં ખાંડ, ફૂલ ફેટ મિલ્ક નાખી ઘીમાં તાપે જ્યાં સુધી સેવૈયા બફાઈ નહિ ત્યાં સુધી મિશ્રણને ઉકળવા દેવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હવે આમાં એલચીનો પાવડર નાખી મિક્સ કરવું. આને ગાર્નિશ કરવા તમે તમારા મુજબ ડ્રાયફ્રુટ નાખી શકો છો.

Comments

comments


7,103 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 28