સ્વાદિષ્ટ મટર પેનકેક

સામગ્રી

EDOC9709

*  ૧ કપ બાફેલા મટર,

*  ૧ ચોખાનો લોટ,

*  ૧/૨ કપ બેસન,

*  ૧/૪ ટીસ્પૂન હળદર,

*  ૧ ટીસ્પૂન સમારેલ મરચા,

*  સ્વાદાનુસાર મીઠું,

*  જરૂરત મુજબ પાણી,

*  ૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ,

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૪ ટીસ્પૂન છીણેલ લો-ફેટ પનીર,

*  ૧/૨ કપ છીણેલ ગાજર,

*  ૧/૪ કપ બારીક સમારેલ ટામેટાં.

રીત

સૌપ્રથમ બાફેલા મટરને પીસી લેવા. હવે મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં પીસેલ મટર, ચોખાનો લોટ, બેસન, હળદર, સમારેલ મરચા, સ્વાદાનુસાર મીઠું અને જરૂરત મુજબ પાણી નાખીને ચમચાથી મિક્સ કરવું અને ફ્રૂટ સોલ્ટ નાખી હલાવવું. આ મિશ્રણને થોડું ઠીલું (પતલુ) રાખવું.

હવે એક નોનસ્ટીક પેન લેવું અને તેને ઓઈલથી ગ્રીસ કરવું. ત્યારબાદ પેનમાં આ મિશ્રણની બે ચમચી નાખવી અને તેની ઉપર છીણેલ લો-ફેટ પનીર, છીણેલ ગાજર, બારીક સમારેલ ટામેટાં (આ બધી વસ્તુઓ ઉપરથી થોડી થોડી નાખવી) નાખી કેકની આસપાસ થોડું ઓઈલ રેડવું.

આ એક સાઈડથી કુક થાય એટલે તેને તવેતાથી બીજીબાજુ પલટાવી દેવી. પછી આવી રીતે બધા મિશ્રણની કેક બનાવવી. ત્યારબાદ ગ્રીન ચટણી સાથે સર્વ કરવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,013 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>